________________
આગમત એવું પ્રતિપાદન કરીને બાળકની દવા તેડાવી નાખનારને તમે કે માનશે? જરૂર એમ કહેવું જ પડશે કે જે બાળકની દવા તેડાવી નાંખે છે તે બાળકને મિત્ર નથી પણ શત્રુ છે એજ પ્રમાણે ધર્માચરણ માટે પણ સમજી લો !
લાડુ પતાસા પ્રભાવના વિના અજ્ઞજન ધર્મવર્તન નથી કરી શકતે તે એવા અજ્ઞાનીને લાલચ પણ ન આપે અને તેની પાસે ધર્મક્રિયા પણ ન કરો એવું કહેનારો પેલો અજ્ઞાન માણસને શત્રુ નહિં પણ ભયંકર શત્રુ છે, જેમ બુદ્ધિહીન બાળકની દવા રેકનારે બાળકને શત્રુ છે, તે જ પ્રમાણે ધર્માચરણ રોકનારે તે માણસને પણ પરમ શત્રુ છે, અલબત્ત લાલચ રોકવા જેવી છે એની તે કેઈપણ ના પાડી શકતું જ નથી પણ આજે જે ધર્મની યથાર્થ કિંમત સમજ્યા વિના લાડુ, પતાસાં કે નાળિયેરથી ધર્મક્રિયા કર વાને પ્રેરાય છે, તે કાલે વર્તનની મહત્તા સમજતાં આપોઆપ પિતે તે લાલચને ત્યાગ કરશે જ પણ બીજાને પણ લાડવા આપી પૌષધ કરાવવાની પ્રવૃત્તિને આદરશે જ એ વસ્તુ નિર્વિવાદ છે, અર્થાત દવાને રોકનારો બાળકને શત્રુ છે, તેમ લાડવા આપી પૌષધ શા માટે કરાવે એવું કહીને આજે તેઓ ધાર્મિક ક્રિયાઓને અવરોધવાની વાત કરે તેઓ પણ માની લે કે માનવ સમાજના મહાભારત શત્રુઓ જ છે! વ્યક્રિયાનું મહત્વ
આ કથનને અર્થ પણ એટલો જ છે કે દ્રવ્યક્રિયા પણ રોકવા જેવી તે નથી જ, આજે જે દ્રવ્ય ક્રિયાથી ધર્મમાં જોડાયેલ છે. તે દ્રવ્યકિયા વગર પણ સ્વતંત્ર ધર્મ પાલન કરવા તે શીખવાને જ છે, માત્ર એ વાતાવરણને વાર લાગશે એ જ્યારે સમજણ થશે, ધર્મની સાચી મહત્તાને સમજશે, દ્રવ્યક્રિયા વિનાના ધર્માચરણની ઉત્તમતા દેખશે કે પછી તરત જ એ લાડવા માટે પૌષધ કરનારે કિંવા પ્રભાવના માટે વ્યાખ્યાન સાંભળનાર નહીં જ રહે? પણ એ