________________
પુસ્તક ૩-જુ સમજણે થયેલ નથી તે સ્વતંત્ર ધર્મની મહત્તાને જોઈ શક્યો નથી ત્યાં સુધી તે દ્રવ્યકિયાને અનુસરીને પણ ધર્માચરણ કરતે હોય તે એનું તે ધર્માચરણ “લાડુ સાથેની દવા” પ્રમાણે ચાલવા દેવું જોઈએ અને એવા ધર્માચરણ સામે જેઓ લાલ આંખ કરે છે તેઓ નિઃસંશય સમાજના શત્રુઓ છે. મિત્રે તે નથી જ! એ તમારે સમજી લેવું ઘટે!! હિત શત્રુઓની કરતૂત
બાળક દવા નથી પીતે, ત્યારે તેના માબાપ તે બાળકને બળાત્યારે દવા પાય છે. આ દવા પાવામાં માતાપિતાની શું કૂરતા છે એમ તમે કહી શકશો? કેઈપણ સમજણે માણસ એમ કદી ન કહે કે આ રીતે માં બાપ બાળક પર અત્યાચાર કરે છે, બાળક વધારે તોફાની હોય! દવાનું નામ સાંભળીને કંપતું હોય ત્યારે માબાપને બાળકોને પરાણે પકડીને તેના મોઢામાં વેલણ ઘાલીને તેને દવા પીવી પડે છે? દેઢ ડાહ્યાઓ આ પ્રસંગે માબાપની કૂરતા જુએ છે. પરંતુ તેઓ દવાને અંગે માતા પિતાની દયાને નથી જોઈ શકતા, એટલું જ નહી પણ સામા પેલા છોકરાને શિખામણ આપવા તૈયાર થાય છે. કે; તારા મા-બાપ ઘાતકી છે, હવે દવા પાવા આવે તે સત્યાગ્રહ કરજે! દવા ન પીત! મોટું ના ઉઘાડ અને મેંઢામાં બલાત્કારે વેલણ ઘાલે તે પકડી લેજે !
કહે મહાનુભાવે આવા સલાહકારોને તે બાળકના મિત્ર કહેશે કે બાળકના ઘેર શત્રુઓ કહેશે? તમારે આવા મૂર્ખ સલાહકારેની ગણના બાળકના શત્રુઓમાં જ કરવી પડશે? આવી રીતના મૂર્ખાઓ ધર્મને વિષે પણ નજરે પડે છે; જેમ બાળક આવા મૂર્ના સલાહકારોને જ અવલંબે તે રેગથી તે બાળકને વિના શજ થાય છે. તે જ પ્રમાણે ધર્મને વિષે પણ આવા જે મૂર્ખાઓ છે. તેમને અનુસરનારાઓની એવી જ દશા થાય છે!
સાધુની પાસે છોકરાને બે કલાક ભણવા બેસાડ્યા, બાળકે