________________
પુસ્તક ૩-જું કારવાની ના પાડી “કર્મ” જેવી કેઈ ચીજ નથી જ એ દા કરે; તે તમારા આવા વિતંડાવાદથી કર્મ કંઈ તેની ભયંકરતાને ત્યાગ કરી દેવાનું નથી, સસલાની આગળ કુતરે દેડી આવી રહ્યો છે. સસલે આંખ મીંચી લે છે. તેથી એમ નથી થતું કે સસલે બચી જાય? આંધળે સાપને નથી દેખી શકતે, માટે તેને સાપ નહીં કરડે તે નિયમ નથી જ ! ત્યારે હવે એ પ્રશ્ન ઉપજે છે. કે વસ્તુ કે તેના સ્વભાવનું પરિણામ ઉપજાવવાની જ છે. ત્યારે હવે એ વસ્તુની ભયંકરતા જાણવાથી લાભ છે. કે તેની ભયંકરતા ન જાણવાથી લાભ છે?
આંધળે ન દેખી શકે તેથી સપ તેને છેડતો નથી, પણ જે તે દેખતે હેય, સાપનું યમકૃત્ય જાણતા હોય, તે તે સાપને દૂર ફેંકી દઈ શકે છે. એ જ પ્રમાણે કર્મને ફેંકી દેવાના પ્રયત્ન પણ તે જ કરી શકે છે એની ભયંકરતા જાણે છે. અર્થાત્ હવે તમારે કબૂલ રાખવું જ પડશે કે જન્મ અને કમમાં આત્મા ફસાયે છે. એટલું જ તમારે જાણવાની જરૂર નથી જ પણ એ ફસામણ અનાદિની છે. એ ભયંકરતા પણ તમારે જાણવી જ રહી ! અને તે ભયંકરતા પણ અમારે તમને દર્શાવવી જ રહી !!! સાચી જાણકારી
જે સાપ દેખે છે. તેજ સાપને દૂર ફેંકી દઈ શકે છે. તે જ પ્રમાણે કર્મ અને તેના કારણે તથા એની ભયંકરતા પણ જે જાણતે હોય તેજ એને દૂર ફેંકવાના પ્રયત્ન કરી શકે દશબાર દહાડા લાગી લાગ2 તાવ આવે છે. ત્યાં આપણે ગભરાઈ જઈએ છીએ, દેશબાર મહિના જે લાગલગાટ તાવ આવે તે ક્ષયની વ્હીક આપણને ગભરાવે છે દાકતર કહે કે ક્ષય છે. પરેજી કરે, તેલને સ્પર્શ ન કરે, મીઠા મરચાની ગંધ પણ ન લેશે તે આપણે તે કબૂલ રાખીએ છીએ હવે જે હાડકાચામડાને તાવ આટલે બધે ભયંકર છે. અને તેને ટાળવાને માટે આપણે આવા આકળા થઈને ઉપાય