________________
આગમત અજ્ઞાનથી બચાવ નથી
જન્મ-મરણના આ ભયંકર રોગને તમને ખ્યાલ હે જ જોઈએ, રેગથી મૂચ્છમાં પડેલા માણસનું શીર ફુટી જાય, તે તેની ભયંકરતાને તેને ખ્યાલ હેત નથી પણ તેને ખ્યાલ નથી, માટે માથું કુટીને લેહી વહી જવાનું પરિણામ તેને છોડી દેવાનું નથી, અર્થાત્ વસ્તુની મહત્તા ન સમજીએ તે પણ તેમાં રહેલે સ્વભાવ તે તેનું ફળ ક્ષણના વિલંબ વિના આપે જ જાય છે વીજળીના બળની ભયાનકતા ન સમજે એ પ્રવાહ શી રીતે ઉત્પન્ન થાય છે. એ ભલે ન સમજે, પણ જ્યાં વીજળીને તાર તમે પકડ્યો કે ખલાસ બે જ સેકંડમાં તેને આંચકે તમેને પુરા કરી નાખે છે, એ જ પ્રમાણે જીવ જન્મ-કર્મની ભયંકરતા ન ઓળખે, તેથી તે તેને છોડી દેવાની નથી! ભયંકરતા ન સમજવાથી લાભ છે જ નહિ, અને જો એ ભયંકરતાને સમજી લઈએ તે તેવાજ જલ્લદ ઉપાય યોજવાનું પણ બની શકે એમ છે.
આવા સંયોગમાં કેઈપણ ડાહ્યો માણસ ભયંકરતાને સમજી લેવામાં જ ડહાપણ માનશે, એટલે કર્મ અને જન્મ અનાદિના છે. એ જાણ્યા પછી પણ તેની ભયંકરતાને ખ્યાલ તમારે કરી લેવામાં જ લાભ છે.
વિતંડાવાદથી સિદ્ધિ નથી
પહેલે એક કર્મ વિનાને જન્મ કલ્પઃ એ જન્મમાં માણસાઈને સંપૂર્ણ ખ્યાલ કર જે આ કલ્પના ખ્યાલમાં આવી જતે તે આત્મા પહેલે જ જન્મ જન્મ ઉપર ધિક્કાર વરસાવત! તેનું સ્મરણ સરખું પણ ન જ કરત! અલબત્ત જે બેશરમી છે, જેને ગર્ભાવાસના દારૂણ દુઃખોમાં જ મજા આવે છે. તેવાની વાતે દૂર રાખે પણ જે એ બેશરમી નથી, નફફટ નથી, તેને તે જરૂર પહેલે જ જન્મ જન્મ ઉપર શરમ અને તિરસ્કાર આવત! યાદ રાખો કે આ સઘળું કર્મ કરાવે છે, તમે કદાચ આ કર્મને ન માને તેની હયાતી સ્વી