SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ કે જ્યારે રેગની મહાભયાનક પીડાનું આપણને જ્ઞાન થાય છે. ધારે કે એક નાદાન છોકરાને ક્ષય લાગુ પડે છે. દરરોજ છોકરાને બાપ તેને બોર ખાવાને એકેક પૈસે આપે છે, અને એક વૈદ્ય પણ પૈસો જ દવાની ફી લઈ ક્ષય મટાડવાની દવા આપે છે? હવે આ છોકરે દવા લેશે કે બેર લેશે? છોકરે પૈસાની દવાને ત્યાર કરીને પૈસાના બેર લેવાનું જ વધારે પસંદ કરશે. જલ્લાદ ઉપાની જરૂર આ ઉદાહરણે એમ કહી આપે છે કે દવા કરવાને ત્યારે જ ખ્યાલ આવે છે કે “રોગ છે” એ પાનમાં આવે? અને એવા એ ઉપાય જલ્લાદપણે ત્યારે જાય છે કે, જ્યારે રેગની ભયંકર તાને ખ્યાલ આપણા મનમાં વસે છે! એજ સ્થિતિ આપણી પણ છે, જીવન્મ અને કમની જંજાળમાં જકડાયેલું છે. એ ખબર પડે તે જ તેને નાશ કરવાની એ જંજાબને તેડવાની ઈચ્છા થાય છે. માટે જ જીવ જન્મ અને કમની જ જાળમાં જકડાયેલે છે, એ વાત તમારા ખ્યાલમાં લાવવી જ જોઈએ. જીવને જન્મ અને કર્મને રેગ લાગુ પડે છે. એ વાત હવે તમે કબૂલ રાખી, પણ હવે રાગ કે ભયંકર છે? અને કેટલે જુને છે? તે વાત તમારા ખ્યાલ પર લાવવી જોઈએ, કારણ કે એ રેગની ભયંકરતાને જ્યારે તમને ખ્યાલ આવશે ત્યારે જ તમે તેને ઘટિત એવાં જલ્લાદ પગલાં પણ લેવા માંડશે ! મહાનુભાવ! આ પ્રમાણે આત્માને લાગેલી જન્મ-કમની જંજાળી ભયંકર છે. તે સુજનની છે. તે રાક્ષસી રોગ છે ! એવું બતાવવા માટે જ અને તેને તમારા મગજમાં ખ્યાલ લાવવાને માટે જ શાણ તમને વારંવાર ટેકીટેકીને અમને એવું તમને કહેવાની ફરજ પાડે છે કે ચેતે ! ચેતે! આત્માને જન્મ-કમને લાગે રે અનાદિને છે! અનાદિને છે! અનાહિત છે!!!”
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy