________________
આગમત ક્યા ગામને છે? કયા કુળને છે? કૂવામાં કેમ પડ્યો? ક્યારે પડ્યો? ઈત્યાદિ તે બાળકને ઈતિહાસ શોધવા બેસવું ઘટિત છે? જેમ બાળક કૂવામાં પડશે; માટે બીજી ગરબડ-સરબડ મૂકી દઈને તેને બહાર કાઢવે તે કર્તવ્ય છે? તેમ જન્મ-કર્મની પરંપરા સિદ્ધ છે. તે હવે તેને આદિ-અનાદિ ઠરાવવાની ગરબડ-સરબડ મૂકી દઈને એ પરંપરાને ભેદવાને ઉપાયે દર્શાવવા અને જવા એ કર્તવ્ય છે? ફલાણું અનાદિ છે. અને ફલાણું પરસ્પરાવલેખી છે. એ ટકટકારે ખાલી ઢગ છે. એમાં પણ તમારા હૃદયમાં કદાચ શંકા થાય એ સંભવિત છે?
આવી શંકા તમને થાય છે તેથી ડરતા નહિં શંકાનું તરત નિવેદન કરે અને ધર્મબુદ્ધિએ તેને તેડ લાવવા પ્રયત્ન હાથમાં ઃ તે જૈન શાસન તમને એને ઉત્તર આપવા તૈયાર છે. ઠીક. મામિક વિચારણાનું મહત્વ
હવે અહીં એક સાધારણ ઉદાહરણ , તમારા પગમાં એક કાંટે વાગે છે, આ કાંટે બહુ નાનું છે, તે તમને ખૂચતે પણ નથી, તેમજ તેનું સંકટ પણ નથી હવે હું એમ પૂછું છું કે આ કાંટે કાઢવાને માટે તમે વિલાયતી સર્જન લાવી તેની પાછળ હજારો રૂપીયાને ખર્ચ કરશે ? નહિ જ! હવે ધારો કે તમને કાય વાગે છે? કાચને ટુકડે અંદર રહી ગયું છે. ભયંકર દદ થયું છે, હેરાન ગતિને પાર નથી, તાવ લાગુ પડે છેજીવવાની આશા નથી અને તમારી તીજોરી તર છે તે હવે તમે શું કરશે? જે તમને એમ ખબર થાય કે જર્મનીમાં ફલાણે ડોકટર છે. અને તે આ વિષયને નિષ્ણાત છે. તે તમે લાખ રૂપીયા આપીને પણ તેને બેલાવશે?
આ ઉદાહરણ ઉપરથી સહજ તમારા ખ્યાલમાં એ વાત આવી જ જવી જોઈએ કે જલ્લાદ ઉપાયે આપણે ત્યારે જ લઈએ છીએ