________________
આગમત
-
અહીં કદાચ કઈ કહે કે-“આ તે બધી શબ્દ જાળ છે, વસ્તુ ગતે તે જિનશાસન પર આંધળે રાગ જ છે. તેથી જ આ બધી બોલવાની સફાઈ છે. આદિ.” આ વાતને ખુલાસે લેકના ઉત્તરાર્ધમાં કર્યો છે કે
ગુત્તમ વર વર, તરણ રિવ્રા” ખરેખર! તર્કસંગત-યુક્તિગમ્ય જેનું વચન હેય તેને સ્વીકાર કર જોઈએ. એટલે કે દુનિયામાં ડાહ્યા સમજુ કે વિવેકી કેને કહેવાય?
કે જે યુક્તિસંગત વચનને સ્વીકાર કરે તે! સજજન માણસની આ ખાસીયત હોય છે, કે યુક્તિસંગત જે લાગે તેને સ્વીકાર કરે અને યુક્તિગમ્ય ન હોય તેને પરિહાર કરે!
પૂ. હરિભદ્રસૂરિ મહારાજ પણ જણાવે છે કે ભગવાન મહાવીર મહારાજાનું વચન યુક્તિસંગત લાગે છે, તેથી તેમના વચનને સ્વીકાર કરું છું. અને પરિણામે તેના પર મમત્વ-રાગ કેળવાય છે. તેમ જ અન્ય દર્શનવાળાના વચને યુક્તિસંગત ન લાગવાથી તેને પરિહાર કરું છું, પરિણામે તેના પર અરૂચિ થાય છે.
આ રીતે ગંભીર પણ યથાર્થ તત્વદર્શન કરનારા મહામના પુણ્યાત્મા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મના નામે આજે એમ કહેવાય છે કે “એ આચાર્ય તે સર્વદર્શનસમભાવી હતા ! એમને “જૈનમતે આમ છે અને અન્યને આમ છે? એ બધી ભાંજગડ ન હતી.” આવું કહેવું-પ્રચારવું ખરેખર તે પુરુષની અલૌકિક દિવ્ય પ્રતિભાને કલંકિત કરવા જેવું છે.
ખરેખર આવા લેકેના પર માથ" ગુરૂગમથી ગંભીર ભાવે સમજવા જરૂરી છે.