________________
૩૧.
પુસ્તક -જુ
પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મ.ના વચને અતિ ગંભીર હોય છે, લેભાગુનીતિથી અદ્ધરથી તે વચનેને પકડવા જતાં મર્મ હાથમાં ન આવે. અને પરિણામે બુદ્ધિમાં વિકૃતિ પેસી જાય.
તેથી દષ્ટિસંહની વ્યાખ્યાને જરા સૂક્ષમતાથી વિચારવી જરૂરી છે.
નહીં તે ગોળ-અને ખેળ બેયની એકરૂપતાની જેમ જગતના અન્ય ધર્મો સાથે જૈન દર્શનનું સારૂપ્ય થઈ જશે. તેમ થતાં તાત્વિક દષ્ટિને લેપ થઈ જશે, માટે દષ્ટિસંમેહની વ્યાખ્યાના રહસ્યને પારખવાની જરૂર છે. પૂ. હરિભદ્રસૂરિજી મના વચનની ગંભીરતા
જૂઓ ! આવું જ શૂટ આ શ્રી હરિભદ્રસૂરિજી મના નય સાપેક્ષ કલેક બાબત તેના મર્મને નહીં સમજવાથી થવા પામ્યું છે. તે લેક આ રહ્યો –
“પક્ષપાતો ન જે વરે, ર તેજઃ પારિy.
युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥” આ લેકને અર્થ આપણે માત્ર તાવિક-વિચારશૂન્ય પણે ઉપલકીયા રાગ-દ્વેષ નહીં કરવા પૂરતે ઘટાવીએ છીએ.
ખરી રીતે તે જિનશાસનની તત્વનીતિ પ્રમાણે રાગ-દ્વેષમૂલક વ્યક્તિના પ્રામાણ્ય કે અપ્રામાણ્યને અનુચિત ઠરાવી આત્મહિતકર પદાર્થોના યથાર્થ નિરૂપણ અને તેની પદ્ધતિને આધારે વ્યક્તિના પ્રમાણ્ય-અપ્રામાણ્યની મહત્તા દર્શાવી છે.
અથવા સ્વદર્શનને અતાત્વિક પક્ષપાત અને પરદર્શનને અનુચિત તિરસ્કાર સુજ્ઞ પુરૂષો માટે વ્યાજબી નથી એ આ લેકને ઇવનિ છે.
પણ! ઉંડી સમજણ અને વિવેકપૂર્વક ગુરૂગમથી તત્વ વિચારની શિલિના અભાવે આવા લેકને અદ્ધરથી પકડી વિકૃત સત્યના પંથે આપણે ધપી જઈએ છીએ.
આ લેકને ઉપલકિયે અર્થ સ્થલ બુદ્ધિથી એમ ઉપજાવે કે જૂઓ ! પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મને નથી તે જિનેશ્વર મહારાજના વચને પર આગ્રહ, અને નથી અન્ય દર્શનકારના શાસ્ત્રો