________________
આગમત
આદિનું મહત્ત્વ નાનકડા પણ ઝાડના છાંયડા જેવું છે, અનાચારના ત્યાગ વિના જ્ઞાન, માન્યતા, આચારશુદ્ધિ આદિ કૂવાના છાંયડા જેવું ગણાય. દેવે સંવર-નિર્જરાના અધિકારી કેમ નહીં?
સમ્યગૃષ્ટિ દેવે અનાચારના ત્યાગની શક્યતાના અભાવે ઉચ્ચ આચાર-વિચારના પાલનની ભૂમિકાએ વ્યવહારથી દેખાતા છતાં સંવર-નિર્જરાના યથાર્થ અધિકારી બની શકતા નથી.
અર્થાત્ પંચાચારના પાલનમાં પ્રવૃત્તિ થવા છતાં પણ અનાચારના ત્યાગ રૂપ પચ્ચ૦ના અભાવે આરાધક પણ પુણ્યાત્મા મોક્ષમાર્ગ તરફ વધી શકતું નથી.
જુઓ ! નારકને સમ્યક્ત્વ હેય ને! મતિ આદિ ત્રણ જ્ઞાન હોય ને ! દેવે પણ સમ્યફ અને ત્રણ જ્ઞાનવાળા હોય છે ને! તેમ જ નારકીના છ દુઃખ સહન પણ કેટલું બધું કરે છે ! છતાં અનંત કાળમાં પણ ક્યારેય એવું બન્યું છે ખરું કે કોઈ દેવ કે નારકી મેક્ષમાં ગયે હોય?
ટુંકમાં વાત એટલી કે–સાચે આચાર કથનીને નહીં પણ કરને જ્ઞાનીઓએ દર્શાવ્યું છે. તેથી અનાચારના પરિહાર રૂપે પરિચય રૂપ કરણી જરૂરી છે? કથની-કરણની એકરૂપતા જરૂરી છે
જુઓ! અવિરત સમ્યમ્ દષ્ટિને માત્ર કથની જ છે ને? દેશવિરતિવાળાને પણ માત્ર સવારસાની દયા એટલે તે સિવાય બધું માત્ર કથની જ છે !
એટલે કરણી વગરની કથની જિનશાસનમાં વજુદવાળી નથી.
આજે ચૌદશ છે, પર્વને મેટ દિવસ છે, કંઇક ભાગ્યશાળી ઓએ પૌષધ કર્યા છે, જેઓ પૌષધ ન કરી શક્યા તેઓ પણ જે આ કરણ તરફે આદરવાળા રહે કે આપણું કમભાગ્ય કે આપણે