________________
२०
આગમત મેક્ષરૂપ કાર્ય સાધનારને દેવલેક કે મનુષ્યભવ રૂપ વચ્ચે વિસામે મળે; ફરી મેક્ષરૂપ કાર્યની સાધના આગળ ધપે.
એટલે પચ્ચક્ખાણના અધિકારી તરીકે તે ગણાય જેના કે હૈયામાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે જીવન પદ્ધતિ ગોઠવવા રૂપે પંચાચારની મર્યાદામાં સ્થિર થવા રહેવાની પ્રબળ તમન્ના હોય.
આ તમન્ના એવી કે મેક્ષરૂપ કાર્યની સાધના મા તીવ્ર ઝંખના રૂપ હેવી જોઈએ, ભલે તેમાં વિલંબ થાય, તેમજ જીવન-મરણની દરકાર રાખ્યા વિના. પ્રબળ ઈચ્છા રૂપ આ ઝંખના હેવી જોઈએ. પચ્ચ. એ આત્માને સ્વભાવ છે
વળી પચ્ચ. એ આત્માને સ્વભાવ રૂ૫ ગુણ છે. કેમકે આશ્રમ ને રોકવા રૂપે પચ્ચ. ચારિત્રનું અંગ છે. અને તે રીતે સિદ્ધ ભગવંતેમાં પણ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર છે. આ જાતનું પચ્ચ૦ આચારમાં સ્થિત હોય તેને ઘટી શકે.
આચારશુદ્ધિ ઉપર જેની દષ્ટિ સ્થિર હોય તે પચ્ચ૦માં ટકી શકે, ભલે ! તે પ્રમાણે ટકી ન શકાય પણ દષ્ટિ તે આચારશુદ્ધિના લક્ષ્ય ઉપર રાખવી જોઈએ. પચ્ચક માટે આચારશુદ્ધિના લક્ષ્યની જરૂર
વ્યવહારમાં પણ ખેતી પાછળ કાળી મજુરી કરનાર કણબીખેડૂત પણ બહાળા અનાજના પાક ઉપર નજર રાખે છે, ભલે ! • તેમાં સાથે ઘાસ આવે જ છે પણ અજાણ કણબી પણ એમ તે નથી બલતે કે માનતા કે ઘાસ-કડબ મેળવવા ખેતી કરું છું.
તેમ પચ્ચને ખરે અધિકારી તે કહેવાય કે જે આચારશુદ્ધિના દઢ લક્ષ્યવાળે હેય.
સામાન્યથી દરેક ધર્મની ક્રિયા પાછળ આપણે કર્મનિજેરાને ઉદેશ રાખવાને છે. ધર્મથી આત્માનું કલ્યાણ થાય એ વાત મુખ્ય રીતે ધારણુમાં રાખવાની છે, પરિણામમાં ટકી ન શકાય કે આત્મ