________________
પસતક ૨-જુ મોક્ષરૂપ કાર્યને સાધું જ સાધુ! આ ભવે નહીં તે આગલા ભવે પણ મેક્ષરૂપ કાર્યને સાધું! પણ દેહને પાડવાની વાત નહીં. મેક્ષ રૂપ કાર્યની સાધનામાં દેહ પડી જાય તે ભલે ! પરવા નથી, પણ જાણી જોઈને દેહને નાશ કરવાની બુદ્ધિ ઉચિત નથી ! છે તામિ પાછળ અજ્ઞાન ઝળકે છે
વળી વિચારણીય વાત એ છે કે “હું તાર” પ્રેરક અર્થમાં fજૂ પ્રત્યય છે. પ્રેરક કેણ? પોતે ને! એટલે કે મેક્ષરૂપ કાર્યની સાધનામાં દેહ પડી જાય એ જુદી વાત ! પણ દેહને પાડવાની પ્રેરણા આપવી એ તે આખી વાતને મુ જ ફરી ગયે!
જિનશાસનમાં તે જીવન અને મરણની ઈચ્છાને સંલેખનાના અતિચાર રૂપ હેય જણાવી છે, કેમકે “ટા ઘરોડ વિલ અને ગાથામાં મરણશંસા પણ દેષરૂપ જણાવાઈ છે.
એટલે દેહને પાડી દેવાની ઈચ્છા-પ્રેરણા આત્મહિતની દષ્ટિએ ઉચિત નથી.
ભડભડતી ચિતામાં બળી મરીને કે પહાડ પરથી કૂદીને મરી જવામાં બહાદૂરી માનનારા શૂરવીરેના હૈયામાં પોતે જે કામ કર વાની હામ ભીડી તેમાં નાસીપાસ થવાથી દુનિયાની દષ્ટિએ કાયર તરીકેનું લાંછન–અકારું-ખૂંચનારું હોય છે, તેથી હું જાવામિનું સૂત્ર તેઓએ ગેખી રાખ્યું છે. કાર્યસિદ્ધિના દઢ સંકલ્પની જરૂર
ખરેખર તે જ્ઞાનીઓના વચને તે એમ જણાવે છે કે જીવવુંમરવું એ કંઈ મહત્વનું નથી પણ કાર્ય સાધવાની કિંમત છે, જીવનની દરકાર કે મરણને ભય રાખ્યા વિના કાર્ય સાધવા માટે પ્રબળ તમન્ના કેળવવી ઘટે, વિલંબે કાર્ય સધાય કે જલ્દી સધાય તે મુખ્ય નથી, જેમકે મુસાફરીએ નિકળેલ માણસ રસ્તામાં ધર્મશાળામાં રાતવાસો કરે પણ સવારે ઉઠીને ફરી આગળ ચાલવા માંડે, તેમ