________________
આગામીત ચમાથી વસ્તુનું વિપરીત દશના પિતાની સાહજિક રીતે થતું હોય તેવું થાય.
આ તે બધું પ્રાસંગિક રીતે વિચાર્યું ! દષ્ટિગ કરતાં દષ્ટિસમેહ વિચિત્ર છે.
અહીં વાત દષ્ટિરાગની નથી પણ દષ્ટિસમેહની છે.
દષ્ટિરાગ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજણ છતાં ન એળખાય એટલે કે છતા ગુણે પણ અવગણ રૂપ ભાસે, અને અછતા અવગુણ પણ ગુણે રૂપ ભાસે.
જ્યારે દષ્ટિસમેહ એટલે વસ્તુના સ્વરૂપમાં કંઈ ફેર ન હોય પણ માત્ર શબ્દને ફેરફાર હેવાથી મૂઢતાથી ઝઘડે કરવા તૈયાર થાય.
આ દોષ વસ્તુવિચારણામાં ખૂબજ નિકૃષ્ટ કોટિને દર્શાવ્યો છે.
કેમકે સ્વરૂપમાં કે ગુણધર્મમાં ફેર નહેય માત્ર શબ્દને ફેરફાર તેટલા માત્રથી ઝગડો કરવાની વૃત્તિ તે ખરેખર ખૂબ જ મેહની પ્રબળતા સૂચવે છે. પચ્ચક નું મહત્વ
પ્રસ્તુતમાં વાત એ છે કે
આ અધ્યયનમાં પચ્ચકખાણ-પ્રતિજ્ઞાનું મહત્વ છે. અહીં કદાચ કો’ક ઉપલકીયા વિચારવાળો કહે કે અહિંસા આદિ જે પાથની વાત તમે કરે છે તેમાં નવું શું છે?
બીજા ધર્મવાળાઓ પણ વ્રત, મહાવ્રત, યમ, નિયમ શિક્ષા કુશળ ધર્મ આદિ જુદા જુદા નામથી અહિંસા આદિ પાંચને માને જ છે, તે તમે નવું શું કહે છે?
અન્યદર્શનીઓની બધી વાતે મિથ્યાત્વી છે એમ કહેવું પણ સારું નથી.
વસ્તુ એકજ હોય તે નામને ઝઘડે શા કામને? એ ઝઘડે કરે તે ખરેખર દષ્ટિસંહ નામને હલકે દોષ કહેવાય!