________________
પુસ્તક ૧-લું
ભગવાન્ મહાવીર મહારાજ જ્યારે દેવાનંદાની કુખમાં આવ્યા ત્યારે જે ચૌદ સ્વને દેવાનંદાને આવેલાં છે તે જે તીર્થકરનું ચ્યવનકલ્યાણક ત્યાં ન માનવામાં આવે તે ઘટે નહિ.
વળી ઈંદ્રમહારાજે પણ ભગવાન મહાવીર મહારાજ દેવાનંદાની કૂખમાં આવ્યા ત્યારે જ શકસ્તવ કહી વંદન કર્યું છે એમ ભગવાન ભદ્રબાહુસ્વામી શ્રી કલ્પસૂત્રમાં સ્પષ્ટપણે જણાવે છે, અને ભગવાનનું ત્રિશલાદેવીની કૂખે સંહરણ કરાવ્યું ત્યારે શકસ્તવ કહ્યાની હકીકત શ્રી કલપસૂત્ર વિગેરે કઈ પણ જગો ઉપર નથી.
આ સર્વ હકીકત ઉપરથી, અને ખુદ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીના સમવાયાંગ સૂવની વ્યાખ્યામાં કરેલા ઈસારાથી પણ સ્પષ્ટ સમજાય તેમ છે કે તે દેવાનંદાની કુક્ષિના ભવનું
જુદાપણું માત્ર સૂત્રની સંગતિને અગે જ છે. ખરી રીતે તે નંદનરાજકુમારને ભવ ભગવાન્ મહાવીર મહારાજના સત્તાવીસમા ભવની અપેક્ષાએ પચીસમે જ છે. એમ ન માનીએ તે નયસારના ભાવથી ભગવાન મહાવીર મહારાજનો સ્થળ ભવ અઠ્ઠા વીસમે ગણ પડે અને તેવી રીતે અઠ્ઠાવીસ ભવ તે કઈ પણ શાસ્ત્રકારે કહેલા નથી.
શ્રી ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નનું જે દર્શન થએલું છે તે ચ્યવન કલ્યાણકને અંગે નહિ, પણ શ્રી પર્યુષણકલ્પ આદિના
થઈ યુદોમr fકરિ મહાવરો તાિ એ વાક્યથી માતાની કુક્ષિમાં યશવંત એવા ભગવાન અરિહંતના આગમનની જ સાથે સંબંધ ધરાવનારૂં છે.
એટલે જે કે ભગવાન મહાવીર મહારાજે તીર્થકરપણાના કર્મની નિકાચિત દશા પાછલા ત્રીજા નંદનના ભાવમાં કરી છે, છતાં તે તીર્થકર નામકર્મની અનિકાચિત અવસ્થા હોય અને તે તીર્થકરનામકર્મ બંધાએલું હોય તે તે અંતઃ કટાકેટિ સાગરે પમની સ્થિતિવાળું હોય છે. અંતઃ કેટકેટ સાગશપમથી વધારે સ્થિતિ જિનનામકર્મની ન હોવાથી ભગવાન મહાવીર મહારા