________________
પુસ્તક ૧-લું
૬૭ આ ઉપરથી જૈનશાસન છ જવનિકાયની દયા પ્રરૂપવાદ્વારાએ જગતના સકળ જેના હિતમાં કેટલું તત્પર છે તે જણાવવા સાથે તે શાસનના પ્રરૂપક અને સ્થાપક ભગવાન જિનેશ્વરે એકાંતે કેટલા પરહિતરત છે? ને જણશે. સત્ય આદિને નિરપેક્ષ રીતે અપાતા મહત્તવનું અનૌચિત્ય
કેટલાકે સત્ય વિગેરેની અધિકતા ગણી મુખ્યતાએ છ છનિકાયની દયાને પ્રચાર કરનાર જૈનશાસનની મહત્તાને ગૌણ કરવા માગે છે, પણ તેઓએ વિચારવાની જરૂર છે કે સત્યાદિક વતેથી જેને અમુક ભાગના એક એક આંશિક ગુણનું જ માત્ર રક્ષણ છે અને તે સત્યાદિક ન પાળવાથી જીવેના આંશિક કેટલાક ગુણોને જ માત્ર નાશ છે, ત્યારે એ જીવનિકાયની દયારૂપ પ્રથમ મહાવ્રતની ખામીથી થતી હિંસાથી જેના ઐહિક સર્વ ગુણને નાશ થાય છે. હિંસાનું પાપ મેટું કેમ? માર્મિક વિચાર
વિચાર કરનારને સ્પષ્ટ માલમ પડશે કે જે જે જીવ જે જે ભાવમાં આવે તે તે જીવ તે તે ભવમાં આહાર કરવાની, શરીર બનાવવાની, તે તે ઇદ્રિની રચના કરવાની, શ્વાસેરીસ વર્ગણના પુદ્ગલેને પ્રહણ કરીને તેને શ્વાસપણે ઉપયોગમાં લેવાની તેમજ બોલ વાની અને મનન કરવાની જે શક્તિઓ મેળવેલી છે અને જે શક્તિએના ઉપગે જીવ પિતાનું જીવન ચલાવી રહ્યો છે તે સર્વ શકિતઓનો નાશ તે જીવને મારનાર મનુષ્ય કરે છે.
વળી ને સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણવાની તેમ જ વિષેની ઈચ્છાનિક પ્રાપ્તિ અને પરિવારને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્યને વિચાર કરી જે માનસિક શક્તિઓને દુન્યવી રીતિએ ઉપયોગ થાય છે, તેમ જ વળી આમુમ્બિક ભવની એટલે પુનજન્મની શ્રદ્ધા કરી તેની સુંદરતા માટે તેની અસુંદરતા કરનાર પાપને પરિહાર કરી દાનાદિક પવિત્ર કાર્યોમાં પ્રવૃત્તિના વિચારે કરવા સાથે અવ્યાબાધ, અક્ષય, અનંત અને મહાનંદમય એવા એક્ષ