________________
પુસ્તક ૧-૩
૧
પ્રમત્ત એવા પણ ગુરુને વીતરાગ પરમાત્મદશાને પ્રાપ્ત થએલા સર્વજ્ઞ ભગવંતા પણ અજ્ઞાત (જાહેર ન થયા) હાય ત્યાં સુધી જે વંદન આદિ કરે છે તે પણ વ્યતિષ્ઠિતનિક્ષેપાના આધારભૂત વ્યવહારના જ પ્રતાપ છે.
વળી આકસ્મિક ભાવના અને ભાવચારિત્રના પ્રભાવે અન્ય લિંગમાં કે ગૃહિલિંગમાં રહેલા જીવને વીતરાગ પરમાત્મદશા પ્રાપ્ત થવા સાથે સર્વાંગપણું પ્રાપ્ત થાય છે. તેમને સર્વજ્ઞપણું પ્રાપ્ત થયા છતાં પણ અંતમું હતથી અધિક મનુષ્યજીવન અવશેષ હાય તા જરૂર દ્રવ્યસાધુપણું લેવું પડે છે, તેા તે કેવી મહારાજે લેવાનું દ્રવ્યચરિત્ર નથી તે આગમથકી દ્રવ્યચારિત્ર, તેમ નથી તે તે આગમથકી જ્ઞશરીર કે ભવ્યશરીરરૂપ દ્રવ્યચારિત્ર, પરંતુ તે સર્વૈજ્ઞ પરમા ત્માએ લેવાતું દ્રવ્યચારિત્ર માત્ર નાઆગમના આ વ્યતિરિકતરૂપી દ્રવ્યભેદમાં જ દાખલ કરી શકાશે, જો તે કેવલી મહારાજે લેવાતું દ્રવ્યચારિત્ર આ વ્યતિરિક્ત નામના ભેદમાંજ દાખલ કરવામાં આવે તા સજ્ઞ પરમાત્માની તેઓના ગુણના આધારે જે વંદનીયતા નથી, તે આ વ્યતિતિનિક્ષેપાના આધારરૂપ દ્રવ્યચારિત્ર લેવાને ગે છે, આ રીતે સન થએલા મહાપુરુષની પણ વંદનીયતા વ્યતિરિકતનિક્ષેપાને આધારે થાય છે એટલે વ્યતિરિકતનિક્ષેપાને આરાધ્ય તરીકે માનવામાં કાઇ પણ વાંધા નથી.
સ્નાત્રાદિકે કરાતી પૂજા ભાવપૂજાનું ઉપાદાન કે પરિણામી કારણ નથી.
આ રીતે મુખ્ય ભાવવસ્તુના ઉત્પાદનમાં પરિણામી કારણ સિવાયના કારણાને વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપામાં ગણવા લાયક હાઇને જિનેશ્વર મહારાજની આજ્ઞાનું પાલન કરવારૂપે સવિરતિને જ ભાવસ્તવ કે ભાવપૂજામાં ગણેલ હેાવાથી તેના અતીત અને અનાગત પરિણામી કારણ તરીકે જો કે આત્મદ્રવ્ય જ, અને તેથી નશરીર, ભવ્યશરીર દ્રવ્યનિક્ષેપા તરીકે આત્મદ્રવ્યને જ