________________
આગમત થાય તે પ્રથમથી જ નિરતિચાર, નિષ્કષાય કે સંપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન આવે તેજ ભાવધર્મથી સાધ્ય તરીકે ગણાતી નિરા થઈ શકે, પણ સાતિચાર-સકષાયપણમાં અને ન ટાળી શકાય તેવી અવિધિની દિશામાં ભાવધર્મથી સાધવા લાયક નિર્જરા થઈ શકે નહિ અને જો તેમ થાય તે નિષ્કષાય વિગેરે દશાની પ્રાપ્તિ અસંભવિત થાય. ક્ષાપશમિક ભાવની મહત્તા
ધ્યાન રાખવાની જરૂર છે કે ક્ષાપશમિક ભાવની પ્રાપ્તિ થયા વગર ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થતી નથી, અને લાપશમિક ભાવની દશામાં મંદ-રસવાળે પ્રદેશોદય હોવાથી શંકાદિક, વધાદિક કે સમિતિ-ભંગાદિકના અતિચાર લાગવાને સંભવ છે, એટલે લાપશમિક ભાવની પરિણતિએ થતા સર્વ અનુખાનને જે ભાવધર્મ ગણવો હોય અને દ્રવ્યધર્મ તરીકે તેને ગણવે હોય તે માનવાની જરૂર પડશે કે અવિધિ ટાળવાના પરિણામ અને પ્રયત્ન અવિધિથી થયેલા દેનું ઝેર દૂર કરેલું છે.
આજ કારણથી ભગવાન હેમચંદ્રસૂરિજી “શ્રદ્ધાવાળાએની જેવી તેવી વાને પણ પ્રશંસાપાત્ર ગણે છે અને શ્રદ્ધાની સંપૂર્ણ ગુણવાળી વાચના અને કિયા બંનેને અનુગદ્વાર વિગેરે સૂવકારે તાત્વિક અનુષ્ઠાન રૂપે ન ગણાવતાં અપ્રધાનપણે દ્રવ્ય અનુષ્ઠાન ગણાવે છે. વ્યતિરિક્ત નિક્ષેપનું મહત્વ
આ રીતે ઉદ્દેશની ભાવનાથી શૂન્ય, કે અન્ય દૃશવાળું અથવા અવિધિની બેદરકારીથી થતા અવિધિ અનુષ્ઠાનને જે દ્રવ્ય તરીકે કહેવાય છે અને કહેવા પણ પડે તે જ્ઞશરીર કે ભવ્ય શરીરના ભેદની અપેક્ષાએ તે કહી શકીએ તેમ નથી. તે પછી તેને દ્રવ્ય