________________
આગમત ઉદ્ઘલેકમાં જવાના ત્રણ કારણે બતાવતાં ભાવિત મુનિમહારાજાઓ કરતાં પણ અરિહંત મહારાજાઓના ચૈત્યને અગ્રસ્થાન આપવામાં આવેલું છે. જ્યારે ભગવાનની મૂર્તિને ભાવિતાત્મા અણગાર કરતાં અગ્રપદ આપવામાં આવે તે જિનેશ્વર ભગવાનનું નિજીવ શરીર કે જેના આલંબને જિનેશ્વર ભગવાને એ કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરી છે, તેને ભાવિત અણગાર કરતાં અગ્રપદ અપાય તેમાં આશ્ચર્ય જ શું? ભવ્ય શરીર નોઆગમ દ્રવ્ય નિક્ષેપાને માનવાની જરૂર
નિક્ષેપ કરનારો કે માનનારે જેમ નામ અને સ્થાપનાથી વાસ્તવિક વસ્તુ અને તેના સ્વરૂપને યાદ લાવી શુભ–ભાવનામાં લીન થાય છે, તેવી જ રીતે શરીર તરીકે જણવેલા ને આગમ ભેદને એટલે કે તાત્વિક-વસ્તુપણને પર્યાય ચાલ્યો ગયે હેય તે પણ તેના કારણ તરીકે જણાએલી અને ઓળખાએલી શરીર જેવી જડવસ્તુને દેખીને પણ શુદ્ધ ભાવ ઉપજે છે.
જેવી રીતે મહાપુરુષના નિર્જીવ કલેવરને દેખીને કે જાણીને શ્રદ્ધાયુક્ત સુજ્ઞ પુરુષ ભાવયુક્ત થાય છે તેવી જ રીતે જે શરીરમાં વાસ્તવિક પર્યાયને પ્રાપ્ત થનારે આત્મા વચ્ચે હોય તે શરીરને દેખીને પણ શ્રદ્ધાયુક્ત સુજ્ઞ મનુષ્ય શુભ ભાવવાળો થાય છે એ વાત જગતમાં અનુભવસિદ્ધ છે. ભવ્યશરીરનું મહત્વ
જોકે શરીર અને ભવ્ય શરીરમાં એટલે ફરક જરૂર પડે છે કે શરીરની આરાધના વખતે તે વાસ્તવિક ભાવપદાર્થના ગુણને પિતાને અનુભવ હેવાથી અને તે અનુભવ તે મહાપુરુષના શરીર દ્વારા જ થયેલે હેવાથી શરીરની આરાધનામાં ભાલ્લાસ માટે બીજા કારણોની જરૂર રહેતી નથી, અને વાસ્તવિક પદાર્થના પર્યાયને ભવિષ્યમાં પામનારે જીવ અથવા તેનું શરીર એ બેમાંથી એકે વસ્તુ નિક્ષેપ કરનાર કે માનનારની અનુભવદશામાં આવેલ