________________
આગામત
ને આગમ દ્રવ્ય નિક્ષેપાને વિચાર કરેલે જણાય છે. નેઆગમથી દ્રવ્યના ભેદમાં આત્મા ન લેતાં શરીર કેમ? | નિક્ષેપ કરનારના અગર સાંભળનારના પરિણામની ઉન્નતિ માટે કે સમજણ માટે નિક્ષેપાની પ્રરૂપણું જરૂરી ગણાય અને તેમાં મુખ્ય ભાગ તે કરનાર અને સમજનારની બુદ્ધિ જ ભજવે છે, સામાન્ય રીતે નિક્ષેપ કરનાર કે સમજનાર વ્યાવહારિક સ્થિતિએ વધારે પ્રવતેલે હોય તેથી તેને વ્યાવહારિક સ્થિતિથી જ નિક્ષેપ કરવાનું કે સમજવાનું થાય તેથી જેમ આગમથકી ભાવરૂપ ઉપગનું કારણ જે જ્ઞાન તે અનુપગ છતાં આત્મામાં જ રહેલું હોય, તેમનેઆગમ ભાવમાં લેવાતા પર્યાનું અનુભવન કરનાર આત્મા હેવાથી તેનું પણ મૂળ કારણ આત્મા હવે જોઈએ, અને ભૂત અને ભવિષ્ય પર્યાના કારણ તરીકે ભૂત અને ભવિષ્ય કાળના પર્યાયમાં રહેલે આત્મા જ લેવું જોઈએ. છતાં એકલા આત્માથી વ્યવહાર ન કરતાં શાસ્ત્રકારોએ વ્યવહાર તરફ લક્ષ્ય રાખનારા નિક્ષેપ કરનાર અને સમજનારની અનુકૂળતાએ ભૂત-ભવિષ્યના પર્યાયવાળા આત્માની સાથે શરીરપદ આપી ભૂત ભવિષ્યની કારણતારૂપ દ્રવ્યપણું જણાવ્યું છે, અને તેથી જ દ્રવ્ય નિક્ષેપમાં આગમથકી શરીર અને ભવ્ય શરીર એવા બે ભેદે વ્યતિરિક્તની સાથે રાખેલા છે.
વળી જ્ઞાન પર્યાયના કારણ તરીકે આત્માની માફક શરીર પણ જ્ઞાને ત્પત્તિને અંગે ઉપયોગી છે. છતાં વાસ્તવિક રીતિએ જ્ઞાન આત્માને જે સ્વભાવ છે, કેઈપણ પ્રકારે જ્ઞાન એ શરીરને સ્વભાવ થઈ શકતું નથી તેથી જ્ઞાનના પૂર્વાપર કારણ તરીકે આત્માને જ લેવો જોઈએ. છતાં જ્ઞાનેત્પત્તિની અપેક્ષાએ શરીર કારણ હેવાથી તેને મુખ્ય ગણવું. તેથી આગમ દ્રવ્યનિક્ષેપામાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા શરીરની મુખ્યતાવાળા ભેદ લેવામાં આવ્યા.
શરીર ભેદ પ્રથમ કેમ? તે ભૂત અને ભવિષ્યના કારણેને આગમ દ્રવ્ય તરીકે સરખા