________________
આગમત
જ્યારે આગમથકી ભાવનિક્ષેપામાં જાણકાર હવા સાથે ઉપયોગ સહિત મનુષ્ય આવે તે તેના કારણ તરીકે આગમથકી દ્રવ્યનિક્ષેપમાં કે પુરુષ લે તે હવે વિચારીએ. આગમથી દ્રવ્ય નિક્ષેપની સંગતિ
આગમથકી ભાવનિક્ષેપમાં ભાવશબ્દને અર્થ ઉપગ કરે છે અને આગમશબ્દને અર્થ જ્ઞાન કરેલ છે. તે જ્ઞાન અને ઉપયોગ બંને વસ્તુના કારણ તરીકે જે પદાર્થ હોય તેને આગમથકી દ્રવ્ય કહેવાય, તેમાં પણ ભાવશબ્દથી ઉપગ લીધેલ હોવાથી ઉપયોગના કારણરૂપ જે વસ્તુ હોય તેને આગમથી દ્રવ્ય કહેવું વ્યાજબી ગણાય, અને તેથી જ આજુવો દડ્યું એમ કહી દ્રવ્યનિક્ષેપમાં ઉપગને અભાવ જણાવે છે, પણ ઉપગને અભાવ એ દ્રવ્યશબ્દને અર્થ નથી. દ્રવ્યશબ્દથી તે ઉપગનું કારણ લેવાની જરૂર છે અને ઉપગનું કારણ જ્ઞાન હેય એ સ્વાભાવિક છે પણ ઉપગ સિવાયને અને જ્ઞાનવાળે મનુષ્ય જે આગમથકી દ્રવ્ય તરીકે ગણાય તેને જાણવાનું અસંભવિત નહિ તે મુશ્કેલ તે થાય જ.
શાસ્ત્રકારોએ આગમથકી દ્રવ્યના ભેદની વ્યાખ્યા કરતાં અનુપગી વક્તાને આગમથકી દ્રવ્યભેદ તરીકે જણાવ્યું છે, એટલે અનુપગપણું હેવાથી ભાવરહિતપણું સમજાવ્યા છતાં જાણકારપણું જણાવવા માટે વક્તાપણું લેવું પડ્યું, કેમકે જે જે મનુષ્ય જે જે પદાર્થને કહેનારે હોય તે તે મનુષ્ય તે તે પદાર્થને જાણનારે તે જરૂર હોય. અર્થાત્ પદાર્થના કથનથી તેના આત્મામાં રહેલે તે પદાર્થને ક્ષાપશમિકભાવથી રહેલે બોધ જાણી શકાય. આગમથી દ્રવ્ય નિક્ષેપને શાસ્ત્રીય ઉપાય
તથા શાસ્ત્રના શબ્દોમાં વિચાર કરીએ તે આખા શાસ્ત્રને જાણ નારા અને ઉપગવાળા આગમથી ભાવઅધિકારમાં લેવાય તે આગમન થકી દ્રવ્યઅધિકારમાં અનુપયેગથી આખા શાસ્ત્રને કહેનાર લેવા પડે, અને આગમથી જે ભાવઅધિકારમાં એકલા તે પદના અર્થને જ