________________
આગમજ્યોત પછી તે ભારતના સારા સારા તત્વજ્ઞ ધુરંધર વિદ્વાને ધર્માચાર્યો વિગેરે પાસે પિતાની આ જિજ્ઞાસા મુકી, કેઈએ સતેષકારક જવાબ ન વા .
કેકે પૂ. આગમેદ્ધારક આચાર્ય ભગવંતની બહુશ્રુતતા અને આગમનું બધું જ્ઞાન, અગાધ વિદ્વત્તા માટેની વાત કરી એટલે એ વિદેશી વિદ્વાન સવારની ગાડીમાં મહેસાણું સ્ટેશને ઉતર્યો. તુર્ત બીજી ગાડીમાં તેને આગળ જવું હતું, વચ્ચે કલાકને સમય હતે. સીધે ઉપાશ્રયે આવ્યું.
લેકે બધા પૌષધ લેતા હતા, ત્યાખ્યાનની તૈયારીઓ ચાલુ હતી. વિદેશી વિદ્વાન પૂ. આચાર્ય મહારાજ પાસે આવ્યા, એગ્યવાતચીત પછી વિદેશી વિદ્વાને પિતાની જિજ્ઞાસા વ્યક્ત કરી એટલે તે જ ક્ષણે પૂ. આગમ દ્વારકશ્રીએ કહ્યું કે
“જુઓ! અમારા દેવ વીતરાગ ! વીતરાગની પાસે જનારાએ. પિતે વિતરાગ બનવું જોઈએ, રાગ અને દ્વેષ બન્નેનું દમન કર્યા વિના વીતરાગ ન બનાય, તેથી ગભારામાં પ્રવેશદ્વારમાંની નીચે બે બાજુ જે વાઘના મુખ કરાય છે. તેમાં એક વાઘ છે. એક સિંહ છે.
અમારે ત્યાં શાસ્ત્રોમાં રાગને સિંહની ઉપમા આપી છે, કેષને વાઘની ઉપમા આપી છે.
એમ કહી પાસે બેઠેલ મુનિને કહ્યું કે “લા પેલી પ્રત” એમ. કહી તુર્ત ઉપમિતિ ભવપ્રપંચ કથા (સંસ્કૃત) મંગાવી, તેમાંથી સપાટાબંધ પાનું કાઢી રાગકેશરીષવ્યાધ્ર એ શબ્દ બતાવ્યા.
વધુમાં કહ્યું કે “શિલ્પશાસ્ત્રમાં આ બન્નેને ગ્રાસમુખ કહેલ છે. એટલે આ બે રાગસિંહઅને દ્વેષવાઘથી આખું જગત રાસાયેલા છે. આના મોઢામાં દરેક સપડાયેલ છે. તેમાંથી છુટવા માટે વીતરાગ. પરમાત્મા પાસે જવાનું છે.” આદિ.
પિલ વિદેશી વિદ્વાનો આભો જ બની ગયે. જે પ્રશ્નને ધુરંધર