________________
પુસ્તક ૪૩
૫૭
વિદ્વાનોના માથા ખણાવ્યા. તે પ્રશ્ન આટલી સહેલાઇથી અને શાસ્ત્ર પાઠ સાથે ઉકેલ્યું.
તુર્તજ પૂ. આચાર્ય દેવશ્રીના પગમાં વિદેશી વિદ્વાન નમી પડચો અને કહ્યું “ વાસ્તવમાં જેવી આપની સ તામુખી પ્રતિભાની પ્રશ સા સાંભળી હતી તેવી જ અનુભવી, આપ તે ખરેખર જંગમ ડિસ્નેરી છે” કહી તુત વિદ્યાય થઈ ગયા.
COCOCE
મામિ ક...વ્યાખ્યાઓ
૦ શાસ્ત્રીય મર્યાદાના લક્ષ્ય વિના કરાતી ધમક્રિયા વર વિનાની જાન જેવી છે.
૦ કમ સિવાય કોઇને પણ દુશ્મન માનવા એ મિથ્યાત્વનું ચિહ્ન છે.
૦ ક જન્ય શુભ પરિસ્થિતિને પણ આત્મિક સહજ સુખમાં પ્રતિબંધક હાઇ અનિષ્ટ માને તે સમ્યકત્લી.
૦ શકય પ્રયત્ને આત્માને સંસ્કારાની નાગચૂડમાંથી છેડાવવા મથવું તે જિન શાસ· નના મમ છે.
—પૂ॰ આગમાશ્રીના વ્યાખ્યાનમાંથી
()