________________
નાઈwwwઋચ્છચ્છwwwwww
3 ગભારાના પ્રવેશદ્વારમાં નીચે ગ્રાસમુખ એટલે? હું
પાશ્ચાત્ય વિદ્વાનના કેયડાને ઉકેલ
વિ. સં. ૧૯૯૦માં મહેસાણામાં પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રી ચાતુર્માસ હતા. ત્યારે પર્વાધિરાજ પજુસણના પ્રથમ દિવસે વ્યાખ્યાનના બે કલાક પહેલાં નીચેની ઘટના બની. જેમાં માર્મિક પ્રશ્નને સુંદર ઉકેલ છે. સહુએ ધ્યાનમાં રાખવા જેવો છે. તેથી જે સાંભળે તે જ અહીં રજુ કરાય છે.)
પાશ્ચાત્ય દેશના જબ્બર વિદ્વાન ભારતીય તત્વજ્ઞાનના સારા સ્કેલર (પ્રાયઃ જર્મનના ડે. શુબિંગ) ભારત વર્ષના પ્રમુખ તીર્થધામે, જ્ઞાનભંડારે પ્રતિષ્ઠિત વિદ્વાનેની મુલાકાત માટે આવેલા.
તેઓ ભારતના નાના–મોટા ઐતિહાસિક અનેક મંદિરનું ઝીણવટથી નિરીક્ષણ કરતા હતા, તેમાં તેઓને એક ચીજ વિલક્ષણ દેખાઈ કે મેટે ભાગે જૈનમંદિરમાં ગર્ભગૃહ (ગભારો)ને પ્રવેશદ્વારમાં નીચે વચ્ચે અર્ધવૃત્તાકાર તેની આજુબાજુ બે વાઘના મેંઢા હોય જતેમણે તપાસ કરી કે આ શું છે? શિલ્પના જાણકારોએ કહ્યું કે “આ માસમુખ છે! મુખ્ય મંદિર–ગર્ભગૃહના પ્રવેશદ્વાર આગળ મુકવાની ભારતીય શિલ્પશાસ્ત્રની પ્રથા છે.”
પિલા વિદેશી વિદ્વાને જિજ્ઞાસાથી પુછ્યું કે “કેમ? શું કારણ? જેનેના દેવ તે અહિંસક–વીતરાગદેવ તે પછી આવા હિંસક દેખાવ કેમ? બીજું કઈ માંગલિક દશ્ય કેમ નહિં?”
આ પ્રશ્નને જવાબ કેઈએ બરાબર ન આયે, કેઈએ કંઈ કઈ એ કંઈ અગડં–બગડે જવાબ આપ્યો, જેથી વિદેશી વિદ્વાનનું મન સંતુષ્ટ ન થયું.