________________
૫૪
આગમત જનતાને સહેલાઈથી કામ થતું હોય તે કેડ વાળવાની જરૂર શી?
ઉદ્યોગ વધારે ”ને પ્રચાર તમારા ભાષણમાંથી આડકતરે ફળે છે.
એટલે જનતા યંત્રવાદ તરફ ઝુકતી જાય છે.
ઘરે ઘંટી પીસવાને ઉદ્યમ, આ દળવાની ઘંટીના ઉદ્યોગથી ખલાસ થાય છે. કાપડ વણવાના ઉદ્યોગમાંથી મને વધારે થાય છે!
એટલે વણકર લેકે નિરુદ્યમી બની જાય છે. પ્રજા પણ પરા શ્રયી–સુખી અનુદ્યમી બને છે.
માટે આજે ભારતને તમારી રીતે પણ સુખી-સમૃદ્ધ બનાવવા ધારણ હોય તે પ્રજાને ઉદ્યમી બનાવવાની જરૂર છે.
ઉદ્યોગ વધારવાની ઘેલછા યંત્રવાદના રાક્ષસને પાંચ હજાર માઈલ દૂરથી છાતી પર લાવીને ઉભે રાખવામાં પરિણમશે.” - ઈત્યાદિ ઘણી વાતે થયેલ પણ વ્યવસ્થિત નોંધ કેઈએ રાખી ન હેઈ અનુભવી એક જાણકાર પાસેથી આ પ્રસંગ છેડે જાણવા મળેલ, તેને વ્યવસ્થિત કરી અહીં રજુ કર્યો છે.
અણુમલામતી ૦ કર્મક્ષયના ધ્યેયને કેંદ્રમાં રાખી સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન,
૦ સંવર-નિર્જરાને ઉપાદેય અને આશ્રવ– | બંધને હેય માને તે જૈન.
૦ વીતરાગ પ્રભુની આજ્ઞાને સર્વસ્વ તરીકે ગણે તે જૈન.
–પૂ આગમશ્રીને વ્યાખ્યાનમાંથી