________________
Rાજબી છે.
આગમત નામને ભેદ સામાન્યથી જણાવવો જરૂરી હોઈ પહેલાં જણાવ્યા પછી આગમ નામને ભેદ જણાવાય છે, તે મુજબ દ્રવ્ય નિક્ષેપ કે જે ભાવના કારણરૂપે છે તેના પણ આગમ ને આગમમાં પહેલે આગમ નામને ભેદ કહેવે વ્યાજબી છે.
વળી આગમ નામના ભેદનું સ્વરૂપ માલમ પડે પછી આગમનું સ્વરૂપ જાણવું સહેલું પડે અને આગમનું સ્વરૂપ જાણ્યું હોય તે જ
આગમનું સ્વરૂપ જણાવતી વખતે શબ્દ સાથે હોવાથી આગમને દેશથી કે સર્વથી નિષેધ કેવી રીતે લે? તે સમજી શકાય, માટે દ્રવ્યનિક્ષેપાના આગમ અને આગમ ભેદમાં પહેલે આગમભેદ લીધે છે તે વ્યાજબી જણાય છે. દ્રવ્યથી આગમનું સ્વરૂપ
ઉપર આગમશબ્દથી પાંચ જ્ઞાનેમાંથી શ્રુતજ્ઞાનને લીધું છે અને શ્રુતજ્ઞાન તે વાગ્યપદાર્થને જણાવનારા નામથી થતા વાચના બોધ સ્વરૂપ છે. એટલે કે આગમના સ્વરૂપને અંગે સામાન્ય રીતે વક્તાને ઉપયોગ તે ભાવકૃત અને વક્તાને શબ્દ તે દ્રવ્યથત ગણાય એ સ્વાભાવિક છે, અને તેથી દ્રવ્યશબ્દને કારણ અર્થ કરીને ઉપગના કારણરૂપ શબ્દને માની દ્રવ્યના આગમ ભેદમાં શબ્દ આવે તેથી અનુપગી વક્તા તે આગમથી દ્રવ્યના ભેદમાં આવે, એટલે કે દ્રવ્યથકી આગમભેદ તે કહેવાય કે ઉપગરહિતપણે બેલવું.
વળી આગમરૂપ જ્ઞાનને અંગે લબ્ધિ અને ઉપયોગ એ બે ભેદ હેઈ, લાંબા સાગરોપમના કાળ સુધી શક્તિને ટકાવ હોવાથી જ્ઞાનની હયાતી સાગરોપમ સુધી હેય પણ ભાવને ભેદ વિચારતાં ક્ષપશમને પ્રધાનપદ ન આપતાં ઉપગને જ પ્રધાનપદ આપવામાં આવે છે તેથી ભાવના આગમભેદની વખતે જાણનાર અને ઉપગવાળે ભાવઆગમ ગણાય એમ કહેવાય છે, કારણ કે સાગરેપમ સુધી કૃતજ્ઞાનને ક્ષયે પશમ ટકવાથી જાણપણું તે સાગરેપમ સુધી હોય છે અને તેથી જાણવા માત્રથી જે આગમથી ભાવનિક્ષેપ