________________
ન આગમ રહસ્ય ક
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ - (વર્ષ ૧ પુસ્તક ૧થી ચાલુ)
કબનિક્ષેપાના ભેદે-આગમ અને આગામી - પરમપકારી શાસ્ત્રકારોએ ભાવનિપાના આગમ ને આગમ રૂપે બે ભેદે જણાવ્યા છે, એટલે ભાવના ભૂત કે ભવિષ્યના કારણરૂપ
વ્યનિક્ષેપામાં પણ આગમ અને આગમ ભેદ સંગત લાગે છે, એટલે કે ભાવથી આગમના કારણ તરીકે દ્રવ્યઆગમ હોય અને ભાવનેઆગમના કારણ તરીકે દ્રવ્યને આગમ હોય તે સહેજે સમજી શકાય તેમ છે. તેથી દ્રવ્યના આગમ અને આગમ એવા ભેદ માનવા આવશ્યક હેતે ભેદના સ્વરૂપ તરફ હવે આપણે નજર કરીએ. દ્રવ્યથી આગમ ભેદ શી રીતે?
જોકે આગમશબ્દથી શ્રુતજ્ઞાન જ લેવાય છે અને તેથી જ્ઞાન તે દ્રવ્ય ન હોય અને દ્રવ્ય તે જ્ઞાન ન હોય, એટલે દ્રવ્યને આગમભેદ ઘટી શકે નહિં. પણ દ્રવ્યશબ્દનો અર્થ દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં ગુણપર્યાયવાળો હોય તે દ્રવ્ય કહેવાય એ કરવામાં આવતું નથી, પણ આગળ જણાવ્યા પ્રમાણે દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં દ્રવ્યશબ્દને અર્થ માત્ર ભૂત અને ભવિષ્યનું કારણ જ લેવાય છે અને તેથી દ્રવ્યથી આગમને ભેદ કહેવામાં અડચણ આવતી નથી. દ્રવ્યથી આગમને ભેદ પહેલાં કેમ?
વ્યનિક્ષેપાના આગમ અને આગમ બે ભેદમાં પણ પહેલાં આગમ નામને ભેદ બતાવવાની જરૂર એટલી જ છે કે જેમ ભાવ નિપામાં તાવિક ભેદ નોઆગમને છતાં તેને સમજવા માટે આગમ