________________
પુસ્તક ૪-થું
નેધઆ કૃતિ ગમે તે કારણથી અપૂર્ણ જ રહી લાગે છે, પણ જ્ઞાનના ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવની વિચારણા ખૂબ જ વિશદ રીતે તેમ જ માર્મિક શલિથી કરી છે, તેથી અપૂર્ણ પણ કૃતિ સંક્ષિપ્ત ભાવાનુવાદ સાથે પ્રકટ કરી છે..
આ કૃતિમાં ૩, ૭, ૮, ૯, ૧૯, ૨૦, ૨૩થી ૨૯ ગાથાઓના મર્મ સ્પષ્ટ સમજાતા નથી, યથામતિ ક્ષપશમાનુસારે ભાવનું આલેખન કર્યું છે, પણ જિજ્ઞાસુઓએ જ્ઞાની ગુરૂના ચરણેમાં બેસી આના મર્મને સમજવા પ્રયત્ન કરે. હં.
••••
•૦૦૦૦૦
--
*
શાસન-મહત્તા જેની જેડ જડે નહીં જગતમાં
જે યોગક્ષેમકરું, જેના સુંદર ગ થકી જ સુખમા
સાધે પદં જે ખરૂં આવા પંચમ કાળમાં પણ જે સવિ
પાપ ન આડે વળી, તે શ્રી વીર જિનેક શાસનવરં
નેહે નમું લળીલળી છે -પૂ. આગમેશ્રી રચિત ગૂર્જરકાવ્યસંચયમાંથી