________________
કા તા ક્વિક વિ ચ ર | “રાત્રિવિમર્શ ન સરલ અનુવાદ
(વર્ષ ૧, પૃ. ૪થી ચાલ ) [ પરમપૂજ્ય ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત આગમ દ્વારકા આચાર્ય દેવશ્રીએ બાળ જીવના હિતાર્થે અનેક નાની મોટી કૃતિઓ રચી છે, તેમાં આગમ અને સૈદ્ધાન્તિકગ્રંથોમાંના કેટલાક ગૂઢ માર્મિક
સ્થલના રહસ્ય સમજાવનાર છૂટક પ્રશ્નોત્તરને સંગ્રહ તારિવવિક નામે શ્રી રામોદ્ધારજ8તિરંદ (ભા. ૧)માં પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે છપાયેલ છે.
જેમાં આગમો કે પ્રકરણ ગ્રંથમાં આવતી અનેક ગુંચભરી બાબતેના ઝીણવટભર્યા ખુલાસા શાસ્ત્રાનુસારી સૂક્ષ્મ પ્રતિભાબળે. સુસંગતરીતે પૂ આગમ શ્રીએ કર્યા છે.
તત્વરૂચિ જિજ્ઞાસુ જીના હિતાર્થે તેને બીજો હસો ગુજરાતી અનુવાદ સાથે અહીં આપવામાં આવે છે. સં]
દશપૂર્વધરશ્રી ઉમાસ્વાતીજી વાચકે બનાવેલ શ્રી તત્વાર્થસૂત્ર પજ્ઞ ભાષ્યની કારિકાના કેટલાક પદ ઉપર સૂમ વિચારણ પૂ૦ આગમ શ્રી રજૂ કરતાં જણાવે છે કે –
() થપિ શીવાર મિશ્રા “ઇલિનિ મા શાની? તિ 'मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानी' ति. 'यस्य तु मतिक्षानं तस्य श्रुतशानं स्याद्वा नवे' ति च तत्त्वार्थे सभाष्ये 'एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्थ्य इति' प्रशमरतौ च प्रतिपादयन्तः मतेः श्रुताविनाभावित्वं नाङ्गीचक्रुः, परमेतद्वचनं नरजन्मसुलब्धत्वकारणोपदर्शनपर, यतोऽङ्गप्रविष्टादिश्रुतस्यैव सम्यग्दर्शन बलेन जीवकृता शुद्धता, तत एव च 'सम्यग्दर्शनशुद्धं यो ज्ञान' मिति तदाश्रितं वचनं, अवग्रहादेर्मतिज्ञानस्याक्षराद्यात्मकस्य श्रुतस्य भवप्रत्ययविभङ्गस्य तु (!) स्वत एव शुद्धिः, न च तदीयो व्यभिचारोऽपि, एवं च नसामान्याऽक्षरादिश्रुतव्यभिचारिणी मतिरिति ।