SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક -થું કેવલજ્ઞાન મેહનીયના ઉપશમ (ક્ષય) વિના કદી થતું જ નથી. મહિને સર્વથા ક્ષીણ કર્યા પછી થોડી વાર વિસામે લઈ કેવલજ્ઞાનવરણીય કર્મને ક્ષય માટે જીવ તત્પર બને છે, પણ જે મેહનીયને ને સર્વથા ક્ષીણ કરવા રૂપને પ્રયત્ન ન હોય, માત્ર અનુદયાવસ્થા રૂ૫ ઉપરામ હોય છે, તે અગ્યારમાં ગુણ ના સ્વભાવ પ્રમાણે અંત મુહૂર્ત પછી ફરી મેહનીય કર્મ ઉદયાત થઈ કેવલજ્ઞાનાવરણીયના ક્ષયના પુરુષાર્થને પ્રવર્તાવા દેતું નથી. (૧૯-૨૦). દરેક જીવમાં શ્રદ્ધાન, દર્શન, જ્ઞાન, વીર્ય આદિ મૌલિક ગુણે અંશરૂપે પણ તરતમતાએ હેય જ છે. (૨૧) આ ચારે ગુણે વિશિષ્ટ અવસ્થાએ ઘટે છે અને વધે છે, તેથી જિનશાસનમાં ક્ષાયોપથમિક ભાવમાં આ ચાર ગુણ દર્શાવ્યા છે. (૨૨) જેવી રીતે તે તે આવારકકર્મોને ઉદયથી આ ગુણે અનુભવાતા નથી, તથા મેળવેલા પણ આ ગુણને જ્ઞાનાવરણીય આદિ કર્મો ઘાત કરે છે, તેથી જ આ કર્મો ઘાતી તરીકે ઓળખાયા છે. (૨૩) - જ્ઞાનાદિ ગુણે તે તે આવરણ કરનારા કર્મના ઉદયે દેતા નથી, કદાચ મેળવ્યા પણ હોય તે આવરણ કરનાર કર્મોના ઉદયે ચાલ્યા. જાય છે. (૨૪) नाव्यावाधसुखावाप्ति-जर्जायतेऽसुमतां भवे ।। कथं तदावृत्तिना ? नेष्टा, तदेतेऽघातिनो मताः ॥२५॥ शानादेर्गुणवृन्दस्य, यथा ज्ञानादिरोधकाः । आत्मनां तेन घातीनि, चत्वारि दुष्कृतानि तु ॥२६॥ તથાભનો નિજાવા- नामादीनि न किं घाति-व्यपदेशमवाप्नुयुः ॥२७॥ केवलज्ञानदृष्टिना-प्येते यावत्तवावृत्तेः । उदयं, न च लब्धे ते, हन्येते आवृतेर्बलात् ॥२८॥ તd aff કરે તે તે, અપાતિવસ્તી જિન? वत्सांशः शेषमत्यादि-चक्षुर्द्रष्टयादिको गुणः ॥२९॥
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy