________________
આગમત જે ગુણ ઉત્પન્ન થાય અને વિલીન થઈ જાય એ અસ્થિર જે ગુણ હોય તે લાપશમિક ભાવને કહેવાય, કેવલજ્ઞાન સાદિ અનંત હેય છે, તેથી ક્ષાપશમિક ભાવે કેવલજ્ઞાન ન હૈય. (૧૩)
કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં કે ઉદયમાં પણ કેવલજ્ઞાનાવરણીય નથી હોતું, તેથી પણ કેવલજ્ઞાન ક્ષાપશમિક નથી. (૧૪)
મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાને સંપૂર્ણ કક્ષાએ થાય, તે પણ મતિજ્ઞાનાવરણીય આદિને બંધ અને ઉદય હોય છે, તેથી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાને ક્ષાપશમાદિક ભાવના છે. (૧૫)
સંપૂર્ણ મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનના વિષય તરીકે સર્વ પદાર્થો ક્યારેય પણ લેતા નથી, તેથી ચાર જ્ઞાન ક્ષાયિકભાવના શી રીતે સંભવે ? (૧૬)
શાસ્ત્રોમાં જે ચાર જ્ઞાનેને બહોળો વિષય દર્શાવ્યો છે તે ક્ષાપશમિક ભાવની જ વિશિષ્ટ દશાનું સ્વરૂપ છે. (૧૭)
આજ કારણે જ્ઞાનાવરણીય કર્મને ઉપરામ (સર્વસ્થા અનુદયા. વસ્થા) હેતે નથી, કેમકે ચારે જ્ઞાને સર્વથા સંપૂર્ણ કદી પણ સંભવિત નથી. (૧૮)
केवलं तु विना मोहो-पशमं नैव लभ्यते । मोहोपशम-भावे तु, विश्राम्येद् घटिकाद्वयम् ॥१९॥ पश्चात् केवलविघ्नस्यो-पशमायोद्यतो भवेत् । परं मोहोदयः शान्तः, पुनरायाति वेपनम् ॥२०॥
દાનનશાન-વીણા શંકાતા સરા ! सर्वेषामेव जन्तूनां, भवन्ति तारतम्यतः ॥२१॥ वर्धन्ते हानिमायान्ति, चत्वारोऽप्येते आत्मनां । अतो मिश्रो मतोऽमीषां, भावः श्री जिनशासने ॥२२॥ यथा गुणा अवाप्यन्ते, नैतेषामुदये सति । तथा लब्धानपि नन्ति, तदेते घातिनो मताः ॥२३॥ शानाह्याः न तदावारि-कर्मणामुदये सति । लब्धेष्वप्यावृत्तिस्तन-कर्मणामुदये पुनः ॥२४॥