SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ છે ક સા ધુ વ ર્યો નું કર્તવ્ય છે ! -- ( હરિગીત છંદ) સાધુવેર્યો! સંચરે સર્વજ્ઞમત વિસ્તારવા (આંકણી.) માનતા નહિં જીવને જે તેહને મધુરેક્તિથી, અહંપ્રત્યય દુઃખને વળી સૌની પટુવ્યક્તિથી. સમજાવજે પુન ઇદ્રિના વિષયના એકત્વથી, કરણને સાધન ગણું સમજાવજે ઑવ તત્વથી. ૧ સુખ દુઃખકારણ કર્મ વિનાનવિ બાહ્યપુદ્ગલ તત્વથી, સોગ શુભ અશુભમાં પણ દુઃખને સુખ સત્વથી. મિથ્યાત્વમુખ પામી દશાને રહે આતમ પાપને, સમ્યક્ત્વ ધ ચરિત્રગે નિર્જરે સવિ તાપને. ૨ સાશંસમેં બંધ છે વળી પુણ્યનું ભાવિજીવને, અનુકંપતાં સવિ સત્વને છે સાતબંધ સદીવને. નિજ આત્મરૂપ નિહાલતાં નિજમાં સદા નિજરૂપથી; પ્રગટે જ દર્શન જ્ઞાન ચરણે આત્મજ્ઞાન સુરૂપથી. ૩ એમ તત્ત્વ સમજણ આપતા શુભ ધર્મ પંથે લાવતા, શ્રમણ શ્રમણ સંચરે પ્રતિધામ સંયમ સાધતા. પરમેશ્વરે નિજજ્ઞાનથી એ તત્વસંતતિ ભાલતા; સાતિશય વચને સદા ભાખે ભદધિ તારતા. ૪ રવિ કરે જિમ તેજથી અંધાર નાશન સર્વદા, અજ્ઞાનતમને નાશતા જિનરાજ પરમેશ્વર સદા. નવિ જંતુને દઈ દુઃખ પહાડ પાણ પર્વત; કરતે લહે વિભુતા પરંતુ શુદ્ધ આનન્દ લાવતે. ૫ –પૂછ આગમોઆચાર્ય દેવશ્રીને પદ્યસંગ્રહમાંથી
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy