SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ जिनशासनमतम् ज्ञानक्रियोभयमतम् હાલ-૩ ( દુહા ) જગદીશ્વર જિનરાજને, ચરણે ધરી શુભ ચિત્તો જ્ઞાનક્રિયા યુગ જોગથી, મોક્ષ લહે શુભ રીત. ૧ નાણે વચણા જે કા, કિરિયાયે વલી તેહ, નિજ નિજ મતને પિષવા, તે સુણજે ધરી નેહ. ૨ ભિન્ન ભિન્ન મત વાસિક પ્રાણી ભાષે ભાખ; નિજ નિજ મતને પિષવા, પણ જિનમત શુદ્ધસાખ. ૩ જે નવિ જાણે નવિ સુણે, ઉભય પક્ષ ગત વાત, તે નિશ્ચયથી વેગળ, કેમ લહે સુખ સાત. ૪ દેય ઉભય નહિ દેય જેગ, જિન વચનામૃત સાધક તે ત્રણ મત કરી જુજુઆ, સહુ ધરજો નિરાધ. ૫ જિનવર ભાખે ભવિજને, જ્ઞાન કિયા યુગ દેય વાદ કરે નવિ મન ધરે, જે સુખ કારણ હોય. ૬ નવિ નિષ્ફલ છે એહમાં, રહે પરખી સાપેખ; નિરપેક્ષે ભવવારિધિ, વધે અનન્ત દેખ. ૭ એક અન્યને મારવા, તલપે દિનને રાત; માંસ સુરા વિષન્યાયથી, હવે હેયને ઘાત. ૮ નવિ સજજન મુખ શોભત, પર અવર્ણને વાદ; સજજન મુખ જે જીભડી, લહે પરગુણ સંવાદ. ૯ તરે નદી ગદ ક્ષય કરે, પામે ધન ભરપુર; રાજ્ય વણિજ કવિ શૂર મૂખ, નાણક્રિયામય ભૂર. ૧૦ ક્ષાયિકજ્ઞાનને ચરણને, ધરતા શ્રી જગદીશ; સવ સંવર ક્રિયા કરી, આનન્દ પદના ઈશ. ૧૧
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy