________________
આગમત ત્યાં લગે સર્વ સંવર નવિ, ભવિ પાકે હે ચારિત્ર વિશાલ કે, કેવલી પણ કાપે નહિં, ભવભયને હે તરુવર દુખશાલ કે.
કિરિયા૧૩ તીરથ થાપતા જિનવરું, આપે ધુર હે ગણધરને દીખ કે, તસ મહિમા જગ ગણધર, કરતા સવિ હે શ્રત ભવિજન શીખ કે.
કિરિયા ૧૪ શાસન જગ રહે ત્યાં લગે, કિરિયાધર હૈ મુનિવર આચાર કે, બાલાદિક જીવ બુઝવે, ધરે જે નિત હૈ કિરિયા ગણ સાર કે.
કિરિયા ૧૫ વિણ કિરિયા જે જ્ઞાન છે, નિષ્ફલ કીધું હે જિનશાસ્ત્ર મોઝાર કે, આરાધક કિરિયાધરા કહ્યા, સમયે હે લો શાસ્ત્રને સાર કે
કિરિયા, ૧૬. વિણ શાને વિણ દર્શને, સૈવયકે હે અભવિ પણ જાય કે, ભવ તે અનન્ત શૈવયકે, ભાખે જિન હો સવિજીવને થાય કે.
કિરિયા. ૧૭ ઘટમાં ચક્ર ચીર છ, કિરિયામાં હા છે જ્ઞાનને હતું કે, ને નવિ કિરિયા સાધશે, કિમ લહેશે હે નિજ આનંદ સેતુ કે.
- કિરિયા૧૮ _/ ત કીવરીમતY I
જિનશાસનમાં પ્રવેશ માટે સહુને જ્ઞાનીની નિશ્રાની પરમાવશ્યક્તા છે. ॥ विवेकी नरः परम सुखी ॥