________________
પુસ્તક ૪-થું સમકિત લહી ભવ સાગરે, ભમે પુદ્ગલો પરાવત ઉપાધ કે, પણ જે રાચે આચારમાં, થાય તે જીવહે તદ્દભવ અનુપાધ કે.
કિરિયા. ૪ જ્ઞાની હવે ગતિ ચારમે, નહિ કિરિયા હે વિણ મનુજની જાતિ કે, સમ્યજ્ઞાન પૂરવ કેડી, ધરે પણ નવિ છે મનપર્યવ ભાંતિ કે.
કિરિયા, ૫ લાખ પૂરવ જિન ઘર વસ્યા, નવિ પામ્યા છે કેઈ ચડ્યું જ્ઞાન કે કર્મ પણ તપ આદરે હવે, તસ હ તતક્ષણ શુભમાન કે.
- કિરિયા ૬ શાસન સેહે ધ્રૌવ્યતા, વલી ધરતા હે ધ્રુમારગની રીતિ જિન કે, મુનિવર ત્રત રત્નાકર, નવિ તે વિણ હૈ શાસનની કીતિ કે.
કિરિયા૭ કેવલી સમયમાં જાણુતા, ષ દ્રવ્ય રે હે જડ ચેતન ભાવ કે, લેક એલેક ગતિ જાતિને, ગુણપર્યાય હે વલી બંધ સ્વભાવ કે.
કિરિયા, ૮ કોડ પૂરવ લગે મહાલતા, દેત વલી હો ભવિજીવને છે કે, પણ વિણ કિસ્યિા કેટીયે નવિ, પામ્યા છે કેઈ મુક્તિ અરે કે.
કિરિયા ૯ જગજાણે કેવલી જિનવરે, ભવિને વલી હે પ્રતિબોધન સાજ કે, તીરથ થાપવા ગણપતિ, કિરિયાવંત હે સવિ થાયે મહારાજ કે.
- કિરિયા ૧૦ સમ્યગદર્શન જીવને, ભવભયથી હે કરે રે અવશ્ય કે, પણ ચરણે ચિત્ત લાગતાં, ભવ આઠમાં હે લહે શિવપુર વાસ કે.
કિરિયા૧૧ નવિ કિરિયા ચિત્ત ધારતાં, કહ્યા શાસ્ત્ર હે નવિ તે શુકલ પક્ષી કે, કિરિયા ધારતા મોક્ષના, ભાખ્યાં ભવિ છે તે શુકલપક્ષી કે.
કિરિયા, ૧૨