________________
આગમજ્યોત
અને દેડકાઓની જેમ ગુરૂગમ લીધા વિના સ્વચ્છેદપણે જ્ઞાન અને નિશ્ચયની વાતેની રજુઆત દ્વારા પિતાની ક્રિયા-અરૂચિના ભયંકર દેષને ઢાંકપીછોડે કરી સ્વ-પરનું ભયંકર અનિષ્ટ સજી રહેલ કેટલાક શબ્દજ્ઞાની, અક્ષર-પંડિત, નિશ્ચયનયાભાસની પાછળ ગ્રથિલ બનેલ પઠિત મૂર્ણોની શબ્દ-જાળમાં ફસાઈ રહેલ ધર્મપ્રેમી વર્ત માન જનતાના ભાવહિતાર્થે પુનઃ પ્રકાશન ઉચિત ધારી અહીં આપવામાં આવે છે.
આ નાનકડી કૃતિમાં શાસ્ત્રોની ગહન વાતે સંક્ષેપમાં પૂજ્યશ્રીએ રજુ કરી છે, માટે ગુરૂગમથી યોગ્ય જાણકારી મેળવી આ કૃતિને ઉપયોગ કરે, મતિકલ્પનાથી આકૃતિના વાકયોને દુરૂપયોગ ન કરે.]
જિનશાસનની દષ્ટિએ
ज्ञानक्रियोभयविचार જ્ઞાન-ક્રિયા વાદ રહસ્ય
છે
જગદીશ્વર જિનરાજના, નમી ચરણ સુખકંદ, કહું ભવિજન મન ધારવા, કિરિયા-નાણુનું દ્ર. ૧ જિનવર ચરણે આવીયા, કરતા વાદવિવાદ નિજનિજ મહિમા દાખવા, કરતા યુક્તિપ્રવાદ. ૨
ન્યાયાધીશ જિમ જગપતિ, દૂર કરી વિખવાદ થાપી બિહુને સમપણે, કારજ સાધક આદ. ૩
ज्ञानवादी स्वरुप ઢાળ-૧ ( તિ ઝગમગેરે અઢીદ્વીપ પ્રમાણ...દેશી) ભવિ! તમે સુણજો રે, મન થિર રાખીને,
સંશય દુઃખ હરજો રે, ગુરૂ કરી સાખીને.