SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ' : Shifull :ios હૈયાનીઝંકાર, 12 listy a uz nju u cemua! [ આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમસમ્રાટ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને શ્રત પાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળજીને ઉપગી શેલિથી ખૂબ જ માર્મિક છતાં સુંદર–પ્રાસાદિક પદ્ધતિએ નાની–મટી રચનાઓ, અને નાના-મોટા ગ્રંથનું સર્જન કર્યું છે. જીવનદીપને બુઝવી નાંખવા તૈયાર થયેલી વિષમ રેગશયામાં પણ પેઢેલા પૂજ્ય આગમ દ્વારકશ્રીએ હજારો લેક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાંથી ચૂંટીને ચતુર્વિધ શ્રીસંઘને સ્વાધ્યાય ચિંતન-મનનમાં ઉપયોગી થાય તેવી સામગ્રીને રસથાળ આ વિભાગમાં રજુ કરવાની મંગળ ભાવના છે. સં. ] આગામે દ્ધારક આગમવાચનાદાતા આગમસાર્વભૌમ ધ્યાનસ્થ સ્વગત આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ રચિત માર્મિક પદ્યરચનાઓ [ આ કૃતિ પૂ આગમ દ્વારકશ્રીએ ખૂબ જ પ્રૌઢ અને ગંભીર ભાષામાં રચી છે, અને શ્રી સિદ્ધચક(વર્ષ ૬ અં. ૧૯ પૃ. ૪૨૫થી ૪૨૮)માં મુદ્રિત થએલ છે, છતાં વર્તમાનકાળે ચોમાસાના અળસીયા
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy