________________
આગમત એ પણ વસ્તુતઃ પિતાના ઉઘાડા થતા આંતરિક સ્વરૂપને ઢાંકવાના વ્યર્થ ફાંફાં જ હોય છે, સુજ્ઞ સમાજને એની-કિંમત તે નથી જ. છતાં એ “પડયો પિળે (છાણ) ધળ લઈને જ ઉઠે તેવી રીતે આવા વર્ગથી પણ સમાજ તે ડહોળાય જ છે. તે ડોળાણને આ લેકે ઝઘડા સમજે છે, કેમ કે ચિતન્યવાદને પ્રાણભૂત માનનાર વ્યક્તિઓની વિદ્યમાનતા એ જ એને મન બહુ ખટકે છે. તે છતાં ભાવકરૂણાથી ઓતપ્રોત મહાપુરૂષ અને તેમના અનુઆયીઓ આવા વર્ગને પણ ભવભ્રમણથી બચાવી લેવા માટે હૃદયભેર ભેટે, યોગ્ય સમજુતી આપે, પણ તે તે ફક્ત સુધારા સિવાય ધર્મ-કર્મ કંઈ માનતા જ નથી. ખરાબી આટલી હદે છતાં પણ એ વર્ગમાંના કેટલાકના ધર્મોમાં ખપવાના આશ્ચર્યજનક ઉમળકાને સુજ્ઞજને આવા કારતા નથી. એ જ એ વર્ગ તરફથી ઉપસ્થિત થએલ અત્યારના ભારે (મહાન) વિગ્રહનું મુખ્ય કારણ છે.
એ વિખવાદની શાંતિ અને સમાધાની તે સહુ કઈ ઈચ્છે છે પણ સમાધાની એટલે શું? સમાધાની સત્યની કે જુઠાની ? એક માણસ કેઈની સ્ત્રીનું હરણ કરી જાય, તે કેસ કેટે જાય, વાંધાની પતાવટ (સમાધાનીમાં) મેજીસ્ટ્રેટ બન્નેને સરખા હક આપે એ જેવું હાસ્યાપદ છે, તેવી જ રીતીએ ધમને વેચી નાંખવા મથતા આત્માઓને પણ ધર્મી પાસેથી અર્ધ ભાગ અપાવવાને મનેર સેવવા એ પણ તેવું જ હાસ્યાસ્પદ છેઃ બલ્ક એવા ચૂકાદા આપવાના મનોરથ સેવનારાનું સ્થાન પણ ઉપરને ચૂકાદો આપનાર મેજીસ્ટ્રેટ જેવું છે.
ઉપર જણાવેલ વર્ગ પિતાની તમામ ઉલ્ટી વૃત્તિ તથા પ્રવૃત્તિએને પલટાવે-સુલટાવે અર્થાત સુધારે, ધર્મ સન્મુખ થાય એ જ સાચું સમાધાન છે. આવું સમાધાન તે સદૈવ વિદ્યમાન જ હતું અને છે. સમાધાનના નામે “ઈદતૃતીયમ્'ની વાત કરવી વ્યર્થ છે.
સાચા સમાધાનને એક જ ઉપાય છે કે “સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાને શિરસાવદ્ય માનવી.”