________________
પુસ્તક ૩-જુ
૭૫ શ્રુતઅધ્યયનને નિયમ, તેમજ નથી તે જાતિસ્મરણને નિયમ, માટે તેઓને અંગે સૂત્રરચનાની વ્યવસ્થા ન ગણાવાઈ હેય તેમાં આશ્ચર્ય નથી. પ્રત્યેક બુદ્ધના સૂરોને પહેલે વિચાર કેમ?
પ્રત્યેકબુદ્ધના કરેલા ગ્રંથને સૂત્ર તરીકે પહેલાં જે અહીં વિચારમાં લીધા તે એટલા જ માટે કે પ્રત્યેકબુદ્ધનું કૃતજ્ઞાન તે તે વર્તમાન શાસનથી સીધી અપેક્ષા રાખવાવાળું નહિ છતાં પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ફgong જા વિગેરે પ્રશ્નવાળી ત્રણ નિષદ્યાથી કે બીજા પ્રશ્નોથી કે અગર તે સિવાય ભગવાનના સ્વતંત્ર નિરૂપણાથી ગણધર મહારાજાએ જે અંગપ્રવિષ્ટ કે તે સિવાયની રચના કરે તેની સાથે એક અંશે પણ વિધ વિનાની રચના તે અન્ય શાસનના પરંપરાગમને આધારે પ્રત્યેકબુદ્ધોની કરેલી સૂત્રરચના હોય છે, અને તેથી તર્કનુસારીને પ્રત્યેકબુદ્ધના રચેલા સૂત્રથી ગણધરના રચેલા સૂત્રનું અગર ગણધરના રચેલા સૂત્રેથી પ્રત્યેક બુદ્ધના રચેલા સૂત્રોનું પ્રામાણિકપણું માનવાને માર્ગ સરળ થાય છે, અને શ્રદ્ધાનુસારીને તે તેવી જાતના મિથ્યાત્વમેહનીયના ક્ષપશમથી જેમ આંધળે છતાં પણ ભાગ્યશાળી મનુષ્ય હોય તે સીધે રસ્તે જ ચાલે તેવી રીતે સત્ય પદાર્થની શ્રદ્ધા ગણધરાદિના રચેલા સૂત્રથી તકને આશ્રય લીધા સિવાય પણ થાય છે. ચૌદ આદિ પૂર્વધરના શાસ્ત્રો સ્વરૂપે કેમ?
જેવી રીતે ગણધર મહારાજ અને પ્રત્યેકબુદ્ધના રચેલા છે તેઓ નિયમિત સમ્યક્ત્વધારી હેવાને લીધે સૂત્ર તરીકે મનાય છે, તેવી જ રીતે ચૌદ પૂર્વથી માંડીને સંપૂર્ણ દશપૂર્વેને ધારણ કરનારા મહાપુરુષે પણ નિયમિત સમ્યક્ત્વવાળા હેવાથી ક્રોધ, લોભ, ભય કે હાસ્ય આદિમાંથી કઈ પણ વિકારવાળી દશામાં ગએલા હોય તે પણ સન્માર્ગથી વિપરીત પ્રરૂપણ કરે જ નહિ, એટલું જ નહિ, પણ જેમ વિપરીત પ્રરૂપણામાં રાગ અને દ્વેષ કારણ છે, તે રાગ