________________
આગમોત
રાત્રિના વખતમાં સૂક્ષ્મ જીવેની જાણ કરવી અશક્ય હેવાથી તે વખતે ભજન કરનારા મનુષ્યથી કેઈપણ જીવની હિંસા કદાચ ન પણ થાય, તે પણ તે પ્રાણ અને ભૂતને હિંસક જ છે. અને તેથી ભવાંતરે કટુકવિપાકે આપે તેવાં પાપકર્મોને તે બાંધે જ છે. - આ હકીકત છદ્મસ્થળ કે જેઓને રાત્રિના વખતે જીની જયણા માટે અશક્યપણું છે તેને અંગે જણાવી પણ કલેકને કરામલકવતું દેખવાવાળા કેવળજ્ઞાની મહારાજાએ પણ તે રાત્રિભૂજનને દુષ્ટતમ ગણીને તેને પરિહાર કરે છે,
એટલે જ્યારે કાલેકના પ્રકાશક ભગવાન કેવળી મહારાજા એ પણ રાત્રિના વખતનું ભજન અને પાન વજેવાલાયક ગણે તે અન્ય જીને તે રાત્રિભોજન સર્વથા વજેવાલાયક હોય તેમાં આશ્ચર્ય જ શું?
આ રીતે રાત્રિભેજનની આકરણીયતામાં જિનશાસનને હિંસા અહિંસાને પાયાને સિદ્ધાંત ગ્યરૂપે સમજી જૈનત્વના સંસ્કારોની જાળવણી માટે દરેક વિવેકીએ રાત્રિભેજનને સદંતર વજવું જોઈએ.
માનનીય–વ્યાખ્યાઓ છે * ભાવક્રિયા કર્મક્ષયના લક્ષ્યથી જ્ઞાનીઓની
મર્યાદા પૂર્વક કરાતી ધર્મની છે
ક્રિયા. * ભાવદયા=જ્ઞાનાદિગુણેના રક્ષણના દયેયથી
કરાતી પ્રવૃત્તિ.