________________
પુસ્તક ૩-જુ એક અપેક્ષાએ આરેપિત કરેલી પ્રાણ અને ભૂતની હિંસા પણ જયણબુદ્ધિ પૂર્વક કરેલી ચલનાદિ પ્રવૃત્તિમાં સાક્ષાતપણે થતી હિંસાને કેઈક અપેક્ષાએ દ્રવ્યહિંસા ગણી કદાચ તેને અલ્પપાપબંધરૂપી વિપાક માનવામાં આવે અથવા તે “ઇ તરસ તorમિત્ત ધંધો જુદુમોડેવિ લિગો તમg” (શ્રી એઘનિયુકિત ગા. ૭૩૪) અર્થાત્ “ઈર્યાસમિતિવાળા સાધુને ચાલતાં પગ નીચે આવેલા કચરાઈને મરી ગયેલા જીવની હિંસાને લીધે સૂક્ષ્મ પણ બંધ નથી” એવા ભગવાન નિર્યુક્તિકારના વચનથી તેમજ “અપ્રમત્ત સાધુનું સર્વથા અનારંભકપણું છે” તથા પ્રમત્ત સાધુનું પણ “શુભ યોગને આશ્રીને અનારંભકપણું” છે એ વાત શ્રી ભગવતીસૂત્રમાં છે, - તેથી જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક ચલનાદિ ક્રિયા કરનાર સાધુને સર્વથા પાપને બંધ થતું નથી, ત્યારે એને બચાવવાની બુદ્ધિ સિવાય કરાતી ચલનાદિક ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસાને નિયમ મા, એટલું જ નહિ પણ તે સંભવિત હિંસાને સાક્ષાત હિંસા થયેલી ગણ, તે ગણાયેલી હિંસાનું પરિણામ શાસ્ત્રકારોએ ધંધા પણ એમ કહી તે સંભવિત હિંસાવાળી પ્રવૃત્તિમાં જીવેને બચાવવાની બુદ્ધિ નહિ રાખનાર મનુષ્ય પાપને બાંધે જ છે એમ જણાવે છે.
શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવે છે કે “પ્રમત્ત દશામાં આકુટ્ટીએ કરેલું પાપકર્મ તેજ ભવમાં ભગવાઈ જાય છે, અથવા “તે આકુટ્ટીએ કરેલા કર્મના ફળે ભવાંતરમાં વેદવાં પડતાં નથી” એમ કહી જયણાબુદ્ધિપૂર્વક પ્રવર્તવાવાળા પ્રમત્ત સાધુના પાપ કરતાં પણ આ બચાવવાની બુદ્ધિરૂપ જયણું રહિતપણે પ્રવર્તવાવાળા સાધુને થયેલી સંભવિત પ્રાણ અને ભૂતની હિંસાના પાપકર્મોને માત્ર તે ભવમાં દિવાલાયક નહિ ગણાવતાં ભવાંતરમાં તેનાં કટુક ફળ ભેગવવા પડશે તેં સે હો હગં પરું એમ સ્પષ્ટપણે જણાવે છે.
આ બધી રક્ષાબુદ્ધિ અને રક્ષાબુદ્ધિના અભાવની હકીકતને બબર સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે