________________
પુસ્તક ૩-જુ સર્વથા ટાળનારા સૂક્ષ્મ એકેદ્રિયે અત્યંત દયાવાળા બની આત્મકલ્યાણ સાધનારા થાય,
કેમ કે તે સૂક્ષમ એકેદ્રિ કેઈપણ સ્વજાતીય કે અન્ય જાતીય જીવોની હિંસા કરતા નથી, એટલું જ નહિં પણ પિતાની હિંસાની અપેક્ષાએ થતા કર્મોનું પણ પોતે કારણ બનતા નથી, કેમકે તે જીવના શરીરે એટલાં બધાં બારીક છે કે તેને પરસ્પર નાશ નથી થતે, નથી બીજાથી થતું, નથી બીજાઓને તેઓ નાશ કરી શકતા, પણ ઉપર જણાવ્યા પ્રમાણે હિંસાનું સ્વરૂપ “પ્રાણને ઘાત કર’ એ નથી, તેમ દયાનું સ્વરૂપ “પ્રાણને ઘાત ન કર” તે પણ નથી,
પરંતુ જૈન શાસ્ત્રકારના મુદ્દા પ્રમાણે “જીના પ્રાણને બચાવવાની બુદ્ધિપૂર્વક બચાવવાને માટે કરાતા પ્રયત્ન ને જ દયા” કહેવામાં આવે છે.
અને તેવા બચાવવાના પ્રયત્ન ન કરવામાં આવે તે જે પ્રવૃત્તિથી અન્ય જીવની હિંસા ન પણ થાય તે પણ તે પ્રવૃત્તિમાં શાસ્ત્રકારે હિંસા માને છે, અને એટલા જ માટે આચાર્ય મહારાજ શત્ર્યભવસૂરિજી જણાવે છે કે –
" जयं चरे जयं चिडे, जयमांसे जयं सये ।
जयं भुंजतो भासंतो, पावं कम्भं न बंधई" ॥ અર્થાત્ “કેઈ જીવની વિરાધના ન થાય તેવી બુદ્ધિપૂર્વક ચાલતે, ઉભે રહેતે, બેસતે, સૂતે, ખાતે કે બોલતે માણસ પાપકર્મ બાંધતે નથી.”
આ ગાથાના ભાવાર્થને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ચાલવા વિગેરેની ક્રિયામાં હિંસાનું સર્વથા છૂટવું અશક્ય છતાં પણ તે ચાલવા વિગેરેની ક્રિયામાં શાસ્ત્રકારે પાપકર્મના બંધની પણ મનાઈ કરી તે કેવળ ની રક્ષા કરવાની બુદ્ધિરૂપ ચણાને જ આભારી છે.