________________
આગમત તેથી સર્વ પાપને નિષેધ ઉપદેશક માટે જરૂરી છે. જીવને સમ્યક્ત્વ પામતી વખતે એવી ભાવના હોય કે “કેઈપણ જીવ પાપ ન કરે અને તેનું જ ખરૂ નામ મૈત્રી ભાવના છે “મા જાઉત -si giાનિ” અને તે જ પહેલે પામે છે.
આ સર્વ પાપ છે. અને સર્વ પાપ વર્જવા લાયક છે.” તેવું ન માને ત્યાં સુધી તે માણસ સમકિતના ઘરમાં નથી. “છેડી શકાય કે નહિ” તે વાત બાજુએ છે. પરંતુ સર્વજ્ઞ મહારાજાએ કહેલા પાપને પાપ તરીકે જાણવા જ જોઈએ. ગુણવતે એટલે?
મેક્ષની સડક ઉપર ચાર ચોકી છે. અનંતાનુબંધી આદિ ચાર કષાયો તે ચાર ચાકી છે. તેમાં દેશવિરતિ બીજી ચકી પછી આવે છે.
પાપના ભયંકર ભાગથી પાછું હવું તે દશવિરતિ છે સ્થાવર અને ત્રસ બન્નેની હિંસામાં પ્રાણને વિયોગ થાય છે. પણ એકિન્દ્રિયને ચાર પ્રાણ, બે ઈન્દ્રિયને છ પ્રાણ હોય છે. તેથી ત્રસની હિંસા ભયંકર ગણેલી છે, માટે ભયંકર પાપની પ્રવૃત્તિમાં પ્રયત્ન થો ન જોઈએ.
દેશવિરતિવાળાએ સ્થાવરની હિંસા કરવી જોઈએ, એમ કહે તે સમકિત નથી, પરંતુ કરવી પડે અને તેના માટે છૂટી રાખેલી હોય તે તેમાં સંકેચ કરે અને તેવા સંકેચ કરવાને માટે ગુણવત છે, જે પાપ છુટું રાખ્યું છે, પ્રતિજ્ઞાથી તેને સંકેચ થતું રહે, માટે ગુણવ્રત છે પરંતુ તેનું ધ્યેય તે સર્વ પાપ પરિહારનું જ હોય. શક્તિ અગર વલ્લાસના અભાવે અગર તે સામગ્રીની ખામીના અંગે પાપમાં પ્રવૃત્તિ કરવી પડે. શિક્ષાત્રતે એટલે?
શિક્ષાત્ર-સર્વત્યાગની તૈયારી માટે પ્રતિજ્ઞાઓ કરવી તે રશિક્ષાવ્રત છે.