________________
સા મા યિ કનું રહસ્ય
(વિ. સં. ૧૯૯૧માં જામનગર મુકામે શેઠશ્રી પન્નાલાલ ઉમાભાઈના પ્રમુખપણ નીચે ભરાએલ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજના છઠ્ઠા અધિવેશન પ્રસંગે ફા. સુ. ૧૩ સેમવારે બપોરે સામૂ હિક સામાયિકના કાર્યક્રમ વખતે ર વાગે સામાયિક લીધા પછી ઉપસ્થિત વિશાળ ધર્મપ્રેમી જનતાને આગોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યશ્રીએ જે હૃદયંગમ મંગળ ઉદ્બોધન કરેલ, તે વ્યાખ્યાન રોગ્ય સુધારા સાથે અક્ષરશઃ અહીં આપવામાં આવે છે.
આ વ્યાખ્યાનના સારભૂત અવતરણની મૂળ કેપી (પૂ. આગમેદ્વારકશ્રીની અવિરત સેવા અને ઉપાસનામાં જીવન જેમણે સેંપી દીધેલ. તે મહામના ઉદારચરિત પૂ. મુનિરત્ન શ્રી ગુણસાગરજીમ પાસેથી મળી છે.) સર્વ પાપના ત્યાગની મહત્તા
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગશાસ્ત્રમાં અણુ. વ્રતનું નિરુપણ કરી (ત્રણ) ગુણવ્રતનું નિરૂપણ કરે છે.
અણુવ્રત લેનારો મનુષ્ય સર્વથા પાપથી વિરમવા તૈયાર થયેલ હોય છે. ભલે પાલનમાં ઓછાશ હાય! એમાં એમ ન કહેવાય કે એ તે ગૃહસ્થ છે ! એને સર્વ પાપ વર્જવાનું શી રીતે શકય બને!
ઉપદેશકની ફરજ છે કે દુનિયાના સર્વપાપથી છુટવાનું જ કહે, પણ સ્કૂલબુદ્ધિસૂચક “બ્રાહ્મણો ન થતોઆવું ન કહે, કેમકે-- આ વાક્ય ઉપઘાત–ષવાળું છે. તેમાં બ્રાહ્મણની હિંસાને નિષેધ છે, પરંતુ તે વાક્યથી ઈતરવર્ણની હિંસાની અનુમતિ છે. તે રીતે જે ઉપદેશક સર્વ પાપને નિષેધ ન કરે તે તે પાપને પક્ષકાર બને,