________________
પુસ્તક ૩-જુ જેટલું પ્રમાણ તેટલે ધર્મ. દેવાની ભાવનાને બદલે લેવાનું તથા સંઘરવાનું મન તેટલી કલ્યાણ બુદ્ધિ ઓછી, તેટલે ધર્મ છે. ઔદાર્ય ધર્મનું પહેલું ચિન્હ કેમ?
દેવામાં કલ્યાણ બુદ્ધિ માને, પછી દે પિતાની શક્તિ પ્રમાણે દાનને ધર્મનું ચિન્હ ન કહ્યું પણ ઔદાર્યને ચિન્હ કહ્યું. કારણ કે દેવાને આધાર તે શક્તિ પર અવલબેલે છે. ઔદાર્યની ભાવના છતાં પ્રવૃત્તિ બધાની સરખી થવી મુશ્કેલ છે, તેમજ જગતમાં બધા કાર્યમાં બધાની તેવી ભાવનાવાળાની બુદ્ધિ સરખી ચાલે તેમ નથી. ઘણા છોકરાને માબાપ દોરીને, રોવડાવીને, ટાંગાટોળી કરીને નિશાળે લઈ જાય છે. રમત છોડવી પડે છે તે છોકરાને આકરું લાગે છે તેવી રીતે આ જીવને સ્વાર્થ છે અને પરમાર્થ આગળ કરે તે પણ ઘણું જ આકરું લાગે છે. દક્ષિણ્ય આદિ ધર્મના ચાર ચિન્હની મામિકતા
છોકરાં નિશાળે માબાપનાં કહેવાને અંગે જાય છે. તેમ ધર્મના તમામ રસ્તા આપણે સમજી ગયા હોઈએ એવું બને નહિં, પહેલ વહેલાં આપણે અજ્ઞાન હેઈએ તે કઈ રીતિએ ધર્મ કરે? છતાં ધર્મિષ્ટના કહેવાથી ધર્મ કરાય, ધર્મની પ્રેરણા આપનારા સામે ધર્મ કરવાનું ના કહેતાં મનમાં સંકેચ થાય તેનું નામ દાક્ષિણ્ય. આ જેઓમાં હોય તેમાં ધણુનું બીજું ચિન્હ સમજવું.
દાક્ષિણ્ય સારું અને બેટુ બેય કામ કરાવે. પાડોશીએ એટે દસ્તાવેજ લખ્યું હોય ત્યાં શરમ કે લાલચ ખાતર શાખ કરાય તે ધર્મનું ચિન્હ નથી, પણ દાક્ષિણ્ય શબ્દને દુરૂપયેાગ ન થાય માટે આગળ જણાવે છે કે ધર્મનું ત્રીજું ચિન્હ પા૫જુગુપ્સા છે.
આ ત્રીજા ચિન્હવાળો આત્મા, જ્યાં પાપ જાણે, સમજે કે સાંભળે કે તરત તેની, તે માર્ગની નિંદા કરે. અનાદિના અજ્ઞાનથી થયેલાં પાપને પણ શ્રી તીર્થંકરદેવની વાણી અનુસાર, તે પાપની નિંદા કરવા પૂર્વક દૂર કરી શકીએ છીએ, ધર્મના ત્રીજા લક્ષણવાળે આત્મા