________________
આગમત જણાય, પણ તે બધાને આધારે તેનું મૂળ છે, કે જે બહાર જણાતું નથી. થડ, ડાળી, તથા પાંદડાંના પ્રમાણ ઉપરથી જમીનમાં દટાયેલ, ઝાડનું મૂળ કેટલું ઉંડું ગયું છે તે પણ સમજી શકીએ છીએ. અનુમાન કરી શકીએ છીએ, તેમ આત્મામાં રહેલે ધર્મ થડ, ડાળાં વિગેરેની જેમ બહાર દેખાતાં ચિહેથી જાણી શકાય તેમ છે.
શ્રીમાન હરિભકસૂરીશ્વરજી મહારાજશ્રી-ડાળાં પાંખડા વિગેરે દ્વારા ધર્મ તપાસવાનું, (આત્મામાં ધર્મ છે કે નહિ તે નિહાળવાનું) કહે છે તે ડાળાં, પાંખડાં ક્યાં? ઔદાર્ય દાક્ષિણ્ય વિગેરે વાસનાની પ્રબલતા
આ જગતમાં અનાદિકાલથી આ આત્માને “અહિંથી લઉં કે તથિી લઉં' એ સંસ્કાર પડે છે. બે ત્રણ વર્ષનું બચ્ચું હાથમાં રૂપીઓ લઈ માલ લેવા જાય તો તેને કઈ આપે નહિં છતાં તેના હાથમાંથી રૂપીઓ લે તે ખરા!! એ રૂપીઓ છોડાવ હેલે. નથી, ઘણે મુશ્કેલ છે. રૂપીઆ માટે (રૂપીઓ ન છોડવા માટે) વલુરા ભરે, બચકાં ભરે, પગ પછાડે, ચીસે નાખેઃ બધું કરે પણ રૂપીએ છોડે નહિ; હા! રેતાં રોતાં થાકે, કે ઉંઘી જાય પછી રૂપીએ કે ઢબુ જે હોય તે એના હાથમાંથી લઈ લે તેનું તેને ભાન નથી, જાગ્યા પછી તે રૂપીયા કે પૈસાને સંભારતું પણ નથી. બાલ્યવયમાં રૂપીઓ છુટતું નથી એટલે કે એવા તીવ્ર લેભના અનાદિ સંસ્કારને પ્રત્યક્ષ પ્રભાવ છે. ધર્મનું પહેલું ચિહ! ઓદાર્ય !
હવે “લ” ની જગ્યાએ “દ' મૂકે અર્થાત “લઉં'ને સ્થાને દઉં” એટલે લેવાના બદલે દેવાના આવી ભાવનાથી ભરપૂર બને, લેવા દેવાના કાટલાં જુદા રાખવાનું કાર્ય મનુને ન શોભે ? સંસ્કાર થાય, વધે કે જાગે તે માને એમાં કલ્યાણ, ધમને એ પ્રથમ અંકુરે.
દેવાની ભાવનામાં કલ્યાણની બુદ્ધિ કેટલી? એ બુદ્ધિનું