________________
પુસ્તક ૩-જુ નહિ! એટલે જન્મનાર વ્યક્તિને જેમ જન્મ ઉત્સવરૂપ નથી તેમ મરનાર, વ્યક્તિ માટે ઉત્સવરૂપ મરણ આરાધકે માટે શક રૂપ જ બને છે.
તેથી મરણને ભય નકામે છે! ડાહ્યો કેણુ?
ડાહ્યો તો તે કહેવાય કે મૂળકારણને જ દૂર કરે! જગતના ઈતિહાસમાં જનમ્યા વગર કે ઈ મર્યું છે? મર્યા પછી નહીં જન્મનારા તે અનંતા થઈ ગયા,
તેથી મરણને ડર નકામે છે, ડર તે જન્મને જ રાખ ઘટે. રખડપટ્ટીનુ ખરૂં કારણ
આ જીવ અનાદિથી સંસારમાં રખડે છે તેનું ખરું કારણ જન્મથી ડર ઉપજ નથી” એ છે. ખરેખર “જન્મથી ડર્યા નહિં અને મરણથી ડર્યા વિના ન રહ્યો.” આ કારણે જ ભવભ્રમણ ચાલુ રહ્યું છે.
કેઈ કદાચ એમ કહે કે-મરણ તે સભાનદશામાં થાય છે એટલે તેને ડર લાગે એ વાસ્તવિક છે, પણ જન્મ તે અધ અવસ્થામાં થાય છે, તેને ડર શી રીતે લાગે?
પણ ખરી વાત એ છે કે–
નાસ્તિકે પરભવ, પુનર્જન્મ માનતા નથી. આપણે તે આસ્તિક હિઈ અનાદિથી ચાલતી જન્મ-મરણની પરંપરાની જેમ હવે પછી થનારા જન્મની પરંપરાથી તે ડર ઉપજી શકે ને?
તેથી “જન્મ જેટલે ભયંકર છે તેટલું મરણ ભયંકર નથી” એમ સમજી જન્મ પામ્યા પછી વિશિષ્ટ ધર્મકરણી દ્વારા નવા જન્મને ઉપજાવનાર કર્મની સત્તાને નબળી પાડવાને સત પ્રયત્ન કરનાર પુણ્યાત્મા આ જન્મની સફળતા કરી ઉત્તરોત્તર મંગળ માળા પામી અવિચલ અવ્યાબાધ શાશ્વત પરમપદની પ્રાપ્તિ કરશે