________________
પુસ્તક ૩જુ શ્રી મહાવીર પ્રભુની મહત્તા શી?
માટે જ ભગવાન નું સ્વરૂપ આજના વ્યાખ્યાનમાં વિચારવા લીધેલ લેકમાં આ પ્રમાણે જણાવ્યું છે કે –
મેહના ત્યાગથી જગતમાં અનતું જ્ઞાન મેળવીને દ્રાદિકને પણ જેઓ પૂજય થયા, વળી જેમણે પાપના નાશને માટે તીર્થ=શાસનની પ્રરૂપણ કરી સ્થાપના કરી.
તેવા સ્વાદ મુદ્રાને વરેલા શ્રી મહાવીર પ્રભુ જાણવા.” સ્યાદ્વાદને મર્મ
અહીં સ્યાદ્વાદ એટલે-“જ્યાં જે અપેક્ષાએ જે સ્વરૂપ ઘટતું હોય તે અપેક્ષાએ તે સ્વરૂપનું પ્રતિપાદન કરવું
આ સિવાય બીજા જે મન કલ્પિત લખાણે કે ભગવાનના નામે પ્રચાર થાય તે મૂર્ખવાદ જ છે.
આ રીતે ઉપર જણાવેલ પદ્ધતિ પ્રમાણે સ્યાદ્વાદમુદ્રામય લગવંત મહાવીર પરમાત્માના જીવનના વિશિષ્ટ પ્રસંગેને ધ્યાનમાં રાખી ઉચ્ચ આદર્શોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે.
જેથી આજને કલ્યાણક દિવસ સફળ રીતે ઉજવ્ય ગણાશે અને ઉત્તરોત્તર મંગળમાળાને ભવ્ય વરશે....”
છે
#હુ
કા હર કા હર ज्ञानी क्रियावान् स पंडितः