________________
و
પુસ્તક ૩–જુ
કયું ન હતું, છતાં ત્યાગીએ પ્રતિ ગુણાનુરાગથી જ જીવન વિકાસને પાયે નાંખ્યા.
પરમાત્મા મહાવીરના જન્મ દિન પ્રસંગે આ મહત્ત્વની વાત ખાસ યાદ રાખવી જોઇએ.
નયસારની વિશિષ્ટતા
વળી નયસારે રસ્તા ભૂલેલા મુનિઓને રસ્તે ચઢાવી પેાતાની ચેાગ્યતાના વધુ પરિચય આપ્યા, પરિણામે પોતે સમ્યક્ત્વને પામ્યા. આ વાત પણ સમજુ-શાણા માણસાએ પેાતાની કતવ્ય નિષ્ઠાના વિકાસ માટે ખૂબ જ સમજવા જેવી છે. મરીચિના ભવની વિશિષ્ટતા
પછી મરીચિના ભવમાં આદ્ય તીર્થંકર પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંતના સમવસરણની શૈાભા જોઇ ચારિત્ર લીધું, આ વાત પણ ખૂબ જ સમજવા જેવી છે. બાહ્ય આડંબર પણ ખાલ જીવાને ધર્મના પંથે વાળનાર અને છે એ વાત આજે ધર્મ પ્રતિ સૂગ ધરાવનારા-આના માનસમાં ઉતારવા માટે જરૂરી છે.
દીક્ષાની અરૂચિવાળા કુતર્ક
(6
અહીં કેટલાક એવે। તક ઉઠાવે છે કે- દીક્ષા ભાવથી લેવી જોઇએ, આવા બાહ્ય આડંબરથી લાભાઈને દીક્ષા લેવી એ તે માહગલ વૈરાગ્ય કહેવાય. ”
વ માનકાળે કેટલાક લેખકા શાસનમાં થનારી દીક્ષાઓને અયેાગ્ય ઠરાવવા એમ કહે છે કે અત્યારની દીક્ષાએ બધી દુઃખગલ કે માહગભ વૈરાગ્યની છે. ''
તેઓ એમ કહે છે કે—“ સંસારનું કંઇ દુઃખ આવી પડે કે ચાલાને ! દીક્ષા લઈશુ તા મજા કરવા મળશે, અગર વગર સમયે લેાકહેરીથી આજે બધી દીક્ષાઓ થાય છે.
માટે આજની દીક્ષાએ દુઃખગલ અને મેહગલ વૈરાગ્યની જાણવી.”