________________
૧૪
આગમજ્યાત
છીએ,” “ પંચ ત્યાં પરમેશ્વર ” આવું બધું કહી પંચાતીયા ડાસાને પેાતાની જંજાલ સારી લાગવા માંડી.
એટલે દિકરીએ પાતાના પિતાની બાકીની જીંદગી બરબાદ ન જાય તે દૃષ્ટિથી એક તરકટ ઉભું કર્યું...!
છેકરીએ પેાતાના સાસરેથી એક સુંદર કિંમતી હાર લાવી પોતાના માપાના ઘરે સંતાડી દીધેા. પાછળથી છેકરીના સાસરીયા પક્ષવાળા તપાસ કરવા આવ્યા, ડાસાને કહે કે “હાર લાવા !” ડાસાએ કહ્યુ કે “ હાર કેવા ? ને વાત કેવી ? ”
ખૂબ રામાયણ થઇ, થાડાક સમય પછી છેકરીએ પણ ખાનગીમાં કહ્યું કે “ પિતાજી ! લાવાને પેલા હાર! એટલે ડાસા તે છંછેડાઈ ગયા, છેકરીએ જાણીને ધમાલ કરી, સ્ત્રીચરિત્ર પ્રમાણે ખાવા-પીવાનું છેડી લાંઘવા બેઠી.
ત્રણ દિવસ થયા પછી કુટુંબીઓ પંચાતીયા ડાસાને સમજા વવા લાગ્યા કે–“ તમે આખા ગામની પંચાતા કરે છે અને આ શું? તમારા ઘરમાં આવા ભવાડા ! કરીનુ ધન શે પચશે ? ’” પણ ડાસા કહે કે મારી પાસે હાય તે આપું ને ! છેકરીને પૂછે પુરાવાસાબિતી કઇ છે ?”
છેવટે પંચ ભેગું થયું. શેઠ પાસે લખાવી લીધુ કે “ અમે કરીએ તે તમારે મ ંજૂર કરવુ, ” ડાસા કહે કે “હાર લીધા ન લીધા તે ભગવાન જાણે પણ હવે છેાકરીની જાન બચાવવા તમે કરો તે મારે મજૂર ”
''
પંચે “ જે-તે વિચારી ૫૦ હૈજાર રોકડા હાર પેટે શેઠે દીકરીના સાસરીયા પક્ષને આપવા ” એમ નક્કી કર્યું.
,,
ફૈસલા થયા પછી દિકરીએ સતાડેલા હાર જાહેર કરી “ પેાતાના પિતાની સાન ઠેકાણે લાવવા મેં આ કરેલ ” એમ જાહેર કરી પેાતાના બાપને પંચ ત્યાં પરમેશ્વર ” એ વાકયની ભ્રમણા ટાળી.
આપણે મુદ્દાની વાત એ કે—“ આવા આંખ-કાનના ભરાંસે ચાલ