________________
પુસ્તક ૩-જુ
એટલે વ્યવહારમાં “પંચ કરે તે પરમેશ્વરની સંગતિ દેખાતી નથી. આંખ-કાનના ભસે પંચને કામ કરવાનું હોય તેમાં ગોટાળો ન થાય, એ જ આશ્ચર્યની વાત જાણવી.
જૂઓ ! એક પંચાતીયાનું દષ્ટાંત સાંભળે! પંચાતીયાનું દૃષ્ટાંત
એક ગામમાં એક વૃદ્ધ ડોસે વેપાર ધંધે સુખી, ઘરના કામથી નિવૃત્ત હાઈ બપોરો ગાળવા ગામના ચોતરે જઈ બેસે, નવરાશના વખતને લાભ લઈ ટેલ–ટપા મારનારા બીજા તેમની ઉંમરના બે-ચાર વૃદ્ધો સાથે લેકચર્ચા કરતાં “ચાલેને! આપણે ફલાણને સમજાવીએ” એમ કરતાં લડાઈ-ઝઘડા પ્રસંગે આ ચાર-પાંચ ઘરડાએના સ્વતઃ થએલા પચે સમજાવવાની આગવી તરકીબથી લેકેના માનસમાં સારું સ્થાન મેળવ્યું.
જતે દહાડે આસપાસના લેકે પણ વગર પૈસે ઝગડા પતાવવાની આ પંચની કુશળતાને લાભ લેવા માંડ્યો. ધીમે ધીમે પંચાતીયા ડેસાનું તે પંચના પ્રમુખ તરીકે નામ ગવાવા લાગ્યું - પંચાતીયા ડેસાની એક છોકરી સારા ઘરે પરણાવેલી, તેને એમ થયું કે-“મારા બાપે ઘરડે ઘડપણ આ શું તફાન માથે લીધું.” કેમ કે દીકરીએ જોયું કે વગર પૈસે પંચ બની જગતમાં કીર્તિ ફેલા વાના લેભે આજુ બાજુના ગામડાના બે-ચાર ઝઘડા રાજ શેઠના ઉંબરે આવવા માંડ્યા. પહેલાં જે નવરાશના વખતમાં વખત ગાળવા જે કામ હતું, તે તે આજે લફરૂં બની ડોસાને શાંતિથી ખાવા ન દે! રાત્રે દશ કે બાર વાગ્યા સુધી ઉંઘવા પણ ન દે. અધૂરામાં પૂરું પુરાવાના આધારે ફેંસલ કરવામાં ઘણાના હક્કને ધક્કો પહોંચતે એટલે સાચા-ખોટા અનેક દુશ્મને ડોસાના ઉભા થઈ ગયા.
દિકરીએ આ જ જાલમાંથી બાપને ઉગારવા ઘણું સમજાવ્યું, પણ “આ તે ધર્મનું કામ છે!” “આમાં મારે ક્યાં સ્વાર્થ છે?” હું એકલે ક્યાં કહું .” “પાંચ ભેગા મળીને વિચાર કરીને કરીએ