________________
આગમત
હેય ત્યાં પાંચ શું? પણ પાંચસે ભેગા થાય તે પણ પરમેશ્વરભગવાન શી રીતે હોય ?
એટલે ખરી રીતે “પંચ ત્યાં પરમેશ્વર અને અર્થ એ છે કે-પ્રભુ મહાવીર ભગવતે દરેક જીવાત્માના મૌલિક જ્ઞાનાદિ સ્વરૂપને કબજે કર્મસત્તા પાસેથી મેળવવા પંચ નીમ્યું. ૧-અહિંસા-મન, વચન, કાયાથી હિંસા તજવી તે. ૨-સત્ય-હાસ્યાદિ કેઈપણ કારણે જુઠું ન બોલવું તે. ૩-અચૌર્ય-તણખલા જેવી ચીજ પણ પૂછ્યા વિના ન લેવી તે. ૪-બ્રહ્મચર્ય–દેવ-મનુષ્ય આદિ સંબંધી મૈથુન વર્જવું તે. પ-અપરિગ્રહ-કઈ વસ્તુ ઉપર મૂછ–મમત્વ ન રાખવું તે.
ભગવંત શ્રી મહાવીર પ્રભુએ જગતના જીવના હિત માટે આત્મસ્વરૂપને કબજો મેળવવા પંચ નકકી કર્યું. આ પંચ જ્યાં હોય ત્યાં પરમેશ્વર, એટલે ભગવાન મહાવીર હોય એમ સમજવું. પંચ ત્યાં પરમેશ્વર અને લોકિક મર્મ જોખમી છે
બાકી સંસારમાં જે પંચ એટલે પાંચ માણસો ભેગા થાય અને તેમના નિર્ણયને પરમેશ્વરનું વાક્ય માનવું, એ તે સમજણશક્તિનું દેવાળું જ ગણાય. કેમ કે-તે પાંચ માણસે તે સ્વાર્થ અને વિષય વાસનાથી દેરવાયેલા હોઈ તેમના હાથે ક્યારેક તેમાં અજાણતાં પણ અન્યાય થવાને પણ સંભવ છે. સાક્ષી, સાબીતી પુરાવા વગેરેના આધારે તેઓ ફેંસલે કરે, તેમાં ગોટાળા થવા પણ સંભવ છે.
જૂઓ ! શ્રી નમિરાજષિએ બ્રાહ્મણરૂપધારી સધર્મેન્દ્ર ને પિતાના તીવ્રવૈરાગ્યવાસિત હૈયાના ઉદ્દગારથી સંસારના સ્વરૂપને સમજાવતાં કહેલ કે– “અવિનો રથ વડન્નતિ, મુat it sળો”
(શ્રી ઉત્તરાધ્યયન અધ્ય. ૯ ગા૦ ૬). અર્થાત “નહિ કરનારા પણ આમાં બંધાય છે, અને કરનારા છુટી પણ જાય છે”